આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- Good News સરકારી કર્મચારીનું DA ૧૦ ટકા વધશે ......!
- V.S Bharti Anjar Kutchch District Jagyao nu List.....!
- Pani puravatha ane gatar vyavastha board jobs....!
- RAJKOT JILLA NI BHASA, MATHS ANE S.S. NI ANUKRAME KHALI JAGYAO........!
- V.S Bharti Amreli Jilla na S.S ni khali jagya-(Rajula-jafrabad).....!
- V.S Bharti mate Jamnagar na Khambaliya Taluka ni Jagya......!
- Rajkot District V.S. Bharti Maths/Science khali jaagyao nu list....!
- Uchchatar pagar dhoran medavava maate HTAT farajiyat paas karvu padshe..!
Good News સરકારી કર્મચારીનું DA ૧૦ ટકા વધશે ......! Posted: 04 Aug 2013 09:08 PM PDT સરકારી કર્મચારીનું DA ૧૦ ટકા વધશે નવી દિલ્હી, તા. ૪ સપ્ટેમ્બર મહિના માટેના મોંઘવારી ભથ્થાંનાદરમાં કેન્દ્ર સરકાર ૧૦ ટકાનો વધારો કરે તેવી સંભાવના છે. હાલમાં મોંઘવારી ભથ્થાંનોદર ૮૦ ટકા છે જે વધારીને ૯૦ ટકા કરાશે. તહેવારોની મોસમ પહેલાં સરકાર દ્વારા લેવાનારા આ નિર્ણયને કારણે આશરે ૫૦ લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ જેટલાપેન્શનર્સને ફાયદો પહોંચશે.. *.મોંઘવારી ભથ્થું ૯૦% થશે : જુલાઈથીઅમલની સંભાવના : ૫૦ લાખ કેન્દ્રીય કર્મીઓ,૩૦ લાખપેન્શનર્સને ફાયદો પ્રાપ્ત થતી માહિતી અનુસાર,સરકારે કરેલી પ્રાથમિક ગણતરી પરથી મોંઘવારી ભથ્થાંના દરમાં ૧૦થી ૧૧ ટકાનો વધારો થવાની સંભાવના છે.આ દરો ચાલુ વર્ષની ૧લી જુલાઇથી લાગુ પાડવામાં આવશે,તેમણે જણાવ્યું હતું કે,મોંઘવારીના દરનો ચોક્કસ આંકડો જૂન મહિના માટે ઔદ્યોગિક કામદારો માટેના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ગણતરી બાદ જ જાણવા મળશે. આ આંકડા ૩૦મી ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે. ૩૧મી જુલાઇના રોજ સરકારે બહાર પાડેલા કામચલાઉ આંકડા અનુસાર જૂન મહિનાનો ઔદ્યોગિક કામદારોમાટેનો છૂટક ભાવો આધારિત ફુગાવાનો દર ૧૧.૦૬ ટકા હતો,જે મે મહિનાના ૧૦.૬૮ ટકા કરતાં વધારે હતો. સામાન્ય રીતે સરકાર મોંઘવારી ભથ્થાંની ગણતરી માટે છેલ્લા૧૨ મહિનાનો ઔદ્યોગિક કામદારોનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ધ્યાનમાં લેતી હોય છે. આ રીતે મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે ઔદ્યોગિક કામદારોનો જુલાઇ,૨૦૧૨થી જૂન૨૦૧૩ વચ્ચેનો છૂટક ભાવો આધારિત ફુગાવાનો દર ધ્યાનમાં લેવાશે. કેન્દ્ર સરકારના કર્મચારી મંડળના મહાસચિવ કે. કે. એન. કુટ્ટીએ જણાવ્યું હતું કે,મોંઘવારીના દરમાં દસ ટકાનો વધારો કરાશે અનેતે સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરાશે. વધુમાંતેમણે જણાવ્યું હતું કે,મોંઘવારી ભથ્થું ૯૦ ટકા સુધી વધારવાની સાથે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાંના ૫૦ ટકા જેટલી રકમ મૂળ પગાર સાથે જોડી દેવી જોઇએ. મોંઘવારી ભથ્થું ૫૦ ટકાના નિર્ધારિત માપદંડો લાંબા સમય પહેલાં વટાવી ગયું છે. સામાન્ય રીતે જ્યારે મોંઘવારી ભથ્થું ૫૦ ટકાના નિયત માપદંડને વટાવી દે ત્યારે તેને મૂળ પગાર સાથે જોડી દેવામાં આવે છે,જો મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગારસાથે જોડી દેવામાં આવેતો તેના આધારે કર્મચારીઓને મળતાં અન્ય ભથ્થાંઓના વધારામાં મદદ કરે છે. આશરે ત્રણ વર્ષના સમયગાળા બાદ મોંઘવારી ભથ્થાંમાં બે આંકડાનો વધારોજોવા મળશે. અગાઉ સપ્ટેમ્બર,૨૦૧૦માં સરકારે ૧૦ ટકાનો મોંઘવારી ભથ્થાંની જાહેરાત કરતી હતી. એપ્રિલ,૨૦૧૩માં મોંઘવારી ભથ્થું ચાલુ વર્ષે ૧લી જાન્યુઆરીથી અમલી બનતાં દર મુજબ ૭૨ ટકાથી વધારીને ૮૦ ટકા કરવામાં આવ્યું હતું. |
V.S Bharti Anjar Kutchch District Jagyao nu List.....! Posted: 04 Aug 2013 08:49 PM PDT |
Pani puravatha ane gatar vyavastha board jobs....! Posted: 04 Aug 2013 08:21 PM PDT |
RAJKOT JILLA NI BHASA, MATHS ANE S.S. NI ANUKRAME KHALI JAGYAO........! Posted: 04 Aug 2013 10:18 AM PDT RAJKOT JILLA NI BHASA, MATHS ANE S.S. NI ANUKRAME KHALI JAGYAO.. >kotda sangani taluka ni bhasa ganit ane ss ni jagya: kotda sangani taluka shala 001kanya 001 hadmtala 001 soliya001 manekwada 001 khokhri 011 ramod 011 sandhvaya 001 bagdadiya 011 nana mandva 001 mota mandva 001 rajpipla 011 satapar 011 shisak 001 rampara 001 anida 011 noghanchpra 011 aambaliyala 011 navi mengani 011 juni mengani 001 thordi 001 chapa beda 011 shapar 001 aandpur 001 bhadva001 bhadui 001 oanch talavada 011 juni khokhri 011 juna rajpipla 011 vadipara 010 > jetpur taluka ni bhadha ganit ane s.s ni jagya: amarnagar011 charniya011(1-bhasa. 2 ganit 3 ss) vasavada 011 vavdi 001 devki010 reshmadi011 kharchiya001 amarapur001 chaprajpur 001 derdi001 r-timbdi 001 piplava 001 rupavati 001 bavapipaliya 001 jetalsar 001 sankli 001 gundala 001 mandlikpur 001 panch pipla 001 kerali 001 lunagara 011 mevasa 011 mevada kanya 010 umrali 011 premgadh 011 jepur011 jabudi 001 haripar001 dungra 011 rabarika 011 virpur 000 thorala 001 seluka001 >lodhika nu list bhasa ganit ss: lodhika kanya 001 rataiya 001 haripar pal 001 nagar pipaliya 010 itala pambhar 001 > paddhari taluka ni bhasa ganit ane ss ni Jagya: padadhari 000 ukarada001 dahisarda000 rangpar 001 suvag 001 nanavada 001 nana itala 001 hadmatiya 001 khokhri 011 salpipliya 001 domda 001 rojiya 011 khodapipar 011 thoriyali 011 khajuradi 001 khalhdabela 011 visaman 011 >upleta taluka nu ss nu list: bhankh1 bhayavadarku1 holidhar1 dhobital1 bhayavadar kanya2 padavala1 makhiyala1 arni 1 khirasara 1 vadali1 jam timbadi1 nava kalariya1 sajadiyadi1 nagvadar1 mervadar1 tansava1 pransla1 dhank1 rajapara 1. jal1 mekhatimbi1 nilakha1 moti paneli1 kathrota1 chikhliya1 hathfodi1 lath takluka shala1 bhimora1 ganod1 kundhech1 |
V.S Bharti Amreli Jilla na S.S ni khali jagya-(Rajula-jafrabad).....! Posted: 04 Aug 2013 10:09 AM PDT |
V.S Bharti mate Jamnagar na Khambaliya Taluka ni Jagya......! Posted: 04 Aug 2013 10:07 AM PDT |
Rajkot District V.S. Bharti Maths/Science khali jaagyao nu list....! Posted: 04 Aug 2013 10:01 AM PDT Rajkot V.S. Maths/Science khali jaagyao: Upleta (Bhayavadar, holidhar, dhobital, Makhiyala, Arani, Khirsara, Vadali, Jamtimbadi, Nagvadar, Mervadar, Pransala, Dhank, Kharchiya, Rajpara, Jal, Mekhatimbi, Nilakha, Paneli moti, Rabarika, Samdhiyala, Lath, Bhimora, Ganod, Kundhech, Meli majethi) Jetpur (Amarnagar, Charniya, vadasada, devki galon, reshamadi galad, Lunagara, Mevasa, Umrani, Premgadh, jepur, vada dungara, Rabarika) Padadhari (KhoKhri, Rojoya, Khodapiper, Thoriyani, Khakhadabela, visaman) Kotada Sangani (Navi khokhri, Ramod, Bagdadiya, Nava rajpipala, satapar, Anida, Nondhanchora, Ambliyana, navimengani, Champabeda, Panch talavada, juni Khokhari, Devaliya, juna rajpipala, Vadipara) Dhoraji (Umarkot, Chhadvavadar, Bholgamada, Bhadajadiya, Vadodar, Bhader, Chhatrasa, Moti vavadi, Nani Parbadi, Bhukhi, Hadmatiya, Nani marad) Jamkandorana (Jamkandorana, Meghavad, Aanchvad, Indiranagar, Vavadi, Rampar, Tarkasar, Satodad, Dadvi, Rajpara, kanavadala, Chitravad, Thorala, Bardiya, Charel, Chavadi, Jamdadar, DholiDhar, Rayadi, Khajurada, Khatali, Mota bhadara) Wankaner (Panchasiya, saratanpar, Ratavirda, Rangpar, Dhuva, Derala, Matel, Kothariya, Ranekpar, Bhojpara, Tithava, Nava Rajavadala, Vaghasiya, Bhimguda, Chandrapur, Vardusar, Nava Vaghasiya, Jali, Lunsar, Lunsariya, Jetparda, Padadhara, Plansdi, samtherava, Panch dwarka, ArniTimba, Amarsar, Bherada, Sardharka, Pipaliya Raj, Sindhavadr, Didhaliya, Nava Gariya, Pratapgadh, kashipar, kothi, Kalavadi, Khijadiya, Garida, Kanpar, Chitrakhada, Gangiyavadar, Ratadiya, Vinaygadh, Jalida, Bhalgam, Mesariya, Samdhiyala, Jalsika, Nagalpar, Satapar, Gundakhda, rajgadh, Tarkiya, Nava Mahika, Bodakthambha, ramkrishna nagar, Parveznagar, Valasan, kotadanayani, Virpar, Ode, Khanpar, Daladi, Vidi Jambudiya, Kankot, Raja Vadala, Kherva, kerala) Gondal (Shivrajgadh, Mandankundala, Biladi, kamarkotada, sajdiyani, keshvala, vasavad, ravna, Patkhilori, Sulatanpur, GHudsiya, Vizivad, Gomata, Vavdivido, Charkhadi, Trakuda, Kolithad, vejagam, Betavad, Ambardi, mespar, harmadiya, khadvanthali, nana Mahika, Khandadhar, MotaDadva, karmankotda, kamthiya, Navagam, mota umvada, meta Khambhaliya ) Rajkot Taluka (Dungarpur) Lodhika (Nagarpipaliya) Jasdan (Khandahadmatiya, Gadhadiya, Bakhalvad, Kothi, Gokhlana, nani lakhavad, madhavipur, vajsurpara, Shivrajpur, Ishvariya, Kharchiya, Badadhoi, Aatkot, jangvad, Gundana, Panchvada, Bhadli, sanala, vanala, somalpar, juna pipaliya, Jivapar, kanpar, jasapar, pratappur, santhali, ranparada, dodiyana, dolatpar, meghpar, kamalapur, parevala, madava, Bhadala, rajavadala, veraval, raningpar, dahisara, ramniya, kalasar, kaduka, fulzar, amarapur, hathsali, Gundana, Bhoyara, Kandhevaniya, Janada, Vinchhiya, Dadli, revaliya, motamatra, Chhasiya, Dhedhuki, Moti Lakhavad, Pipardi, Devdhari , Aasalpur, veraval, Ambaradi, Vadod, Godaladhar, Sompipaliya, gadhala, kanesara, Khadvavadi, Kundani, Modhuka, Sartanpar, Patiyali, Belada, Vangdhra) Morbi (Lionsnagar, Lakhdhirpur, rafaleshvar, panchasar, Makansar, Paneli, Adepar, Bandhunagar, Jivapar, Andarna, Modpar, Khanpar, Chakampar, Khareda, Nagadavas, Gungan, Jetpar, vaghpar, Sokhda, Krishnanagar, hajnali ) Tankara (Nana rampar, Juna Nasitpar, Jabalpur, meghpar, Amarapar, Bhutkotda, Jivapar, Savadi, Khijadiya, Virvav, Bangavadi, Neknam, Vachhakpar, gaytrinagar, ganeshpar) Maliya (Dahisara, targhari, meghpar, Sarvad, Varshamedi, Khirai, MotaBhela, Virvadarka, moti barar, vavaniya, Khakhrechi, Vadharva, maliya, nanabarar, jajapar, fatepur, chikhli, venasar, Ghantila, kuntasi, kumbhariya, sultanpur).....Thanks to Rupesh bhai |
Uchchatar pagar dhoran medavava maate HTAT farajiyat paas karvu padshe..! Posted: 04 Aug 2013 09:33 AM PDT જે શિક્ષકો 18/1/2012 પછી પ્રથમ /દ્રિતીય /તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ પાત્રતા તારીખ આવતી હોય તેમણે ફરજીયાત HTAT પાસ કરવી પડશે। |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો