મંગળવાર, 20 ઑગસ્ટ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Posted: 19 Aug 2013 09:05 AM PDT


ખેલ મહાકુંભ-૨૦૧૩માં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂઃ

Posted: 19 Aug 2013 07:42 AM PDT

ખેલ મહાકુંભ-૨૦૧૩માં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂઃ

ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ-૨૦૧૩નું આયોજન આગામી તા.૨૩/૧૧/૨૦૧૩ થી તા.૨૩/૧૨/૧૩ દરમિયાન કરવામાં આવ્યું છે. વર્તમાન વર્ષે ખેલ મહાકુંભ-૨૦૧૩માં ૧૨ વર્ષથી નીચેના વયજુથનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું ઓન લાઈન રજીસ્ટ્રેશન રાજયની તમામ પ્રાથમિક શાળા મારફતે હાથ ધરવામાં આવ્યું છે. ૧૨ વર્ષથી નીચેની વયજુથના ખેલાડીઓ બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવે અને તેવી અપીલ કરવામાં આવી છે.

HAPPY RAKHI

Posted: 19 Aug 2013 07:40 AM PDT

રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ 


ScrapU

bad news in fix pay case

Posted: 19 Aug 2013 07:36 AM PDT

Very bad news

Fix pay case date changed in supreme court. new date is 7/10/2013.

ફિક્ષ પગાર મુદે સુપ્રિમ કોર્ટ માં તારીખ બદલવામાં આવી છે. નવી તારીખ છે 7/10/2013.


MISTAKES IN ANSWER KEY !

Posted: 19 Aug 2013 07:24 AM PDT

HTAT-2013ની કામચલાઉ કીનાં પ્રશ્ન નંબર.૮૧. માટે આધારભૂત પુરાવો.....

ANOTHER WRONG ANSWER

તમારા અભિપ્રાયો આપો 



HTAT ANSWER KEY IN JPG

Posted: 19 Aug 2013 04:21 AM PDT

HTAT ANSWER KEY IN JPG













HTAT ANSWER KEY DECLARED

Posted: 19 Aug 2013 12:36 AM PDT

HTAT ANSWER KEY DECLARED

Click here for Answer key.........

1 ટિપ્પણી: