મંગળવાર, 27 ઑગસ્ટ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


EDUSATથી પ્રસારિત થનાર U-DISE અંગેના ઓરીએન્ટેશન કાર્યક્રમમાં હાજર રહેવા બાબતનો પરિપત્ર......

Posted: 26 Aug 2013 09:13 PM PDT

EDUSATથી પ્રસારિત થનાર U-DISE અંગેના ઓરીએન્ટેશન કાર્યક્રમમાં હાજર રહેવા બાબતનો પરિપત્ર......


teleconference

Posted: 26 Aug 2013 04:26 AM PDT

Guru Chanakya
6.9.13 savare 10 vage U-Dise data capturing ni teleconference gyandarshan 2 parthi. Tamam H.M. Brc, Crc mate farjiat.

ધોરણ 6 થી 8 ભાષાની જગ્યાઓનું સંભવિત લીસ્ટ

Posted: 26 Aug 2013 04:17 AM PDT

ધોરણ 6 થી 8 ભાષાની જગ્યાઓનું સંભવિત લીસ્ટ (BK)




Source : Mahesh Chaudhary ...............

ખેલ મહાકુંભ 2013 અંગેનો પરિપત્ર

Posted: 25 Aug 2013 10:47 PM PDT

ખેલ  મહાકુંભ 2013 અંગેનો પરિપત્ર 




=>> વિવિધ ઉજવણી <<=

Posted: 25 Aug 2013 10:40 PM PDT

=>> વિવિધ  ઉજવણી <<= 

૧0વર્ષ = દશાબ્દી
૨૦વર્ષ = દ્રિદશાબ્દી
૨૫વર્ષ = રજત મહોત્સવ 
૩૦વર્ષ = મોતી મહોત્સવ 
૪૦વર્ષ = માહેંક મહોત્સવ 
૫૦વર્ષ = સુવર્ણ મહોત્સવ
૬૦વર્ષ = હિરક મહોત્સવ 
૭૦વર્ષ = પ્લેટિનમ મહોત્સવ 
૮૦વર્ષ = રેડિયમ મહોત્સવ 
૯૦વર્ષ = બિલિયમ મહોત્સવ 
૧૦૦વર્ષ = શતાબ્દી મહોત્સવ

જાહેર આમંત્રણ

Posted: 25 Aug 2013 10:34 PM PDT

પાલનપુર ડાયટના અને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતના આદરણીય વ્યક્તિત્વ ધરાવનાર માનનીય શ્રી ગજેન્દ્રભાઈ જોષી.....આપ તા.૩૧/૦૮/૨૦૧૩નાં રોજ વ્યવસાયિક વિદાય લઇ રહ્યા છો....પણ અમારા શિક્ષણ જગતથી ક્યારેય નહિ......આપનું સ્વાસ્થ્ય સદાય જળવાઈ રહે, આપ આપની આગળની જિંદગીમાં પણ ખુબ ઉત્સાહ અને સફળતા મેળવો તેવી ખુબ ખુબ શુભકામનાઓ..........



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો