આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- Police Constable / Lok Rakshak -final result Declare.!
- Important Announcement For Sub registar Exam Result.....
- Central Govt Employe age Releted....!
- New Map of Gujarat by newly announced District.....
- Ghandhinagar District Ek tarafi (6 to 8) Badli Camp Final List ......!
- Vikalp Case Status......!
- Fix Pay Case Next Date- 21/8/2013
- Sub Registrar (SSIGR) Provisional Result Declare....!
- Ful pay ange news.........!
Police Constable / Lok Rakshak -final result Declare.! Posted: 13 Aug 2013 10:19 PM PDT |
Important Announcement For Sub registar Exam Result..... Posted: 13 Aug 2013 10:11 PM PDT |
Central Govt Employe age Releted....! Posted: 13 Aug 2013 10:08 PM PDT |
New Map of Gujarat by newly announced District..... Posted: 13 Aug 2013 10:05 PM PDT |
Ghandhinagar District Ek tarafi (6 to 8) Badli Camp Final List ......! Posted: 13 Aug 2013 09:15 PM PDT |
Posted: 13 Aug 2013 06:59 AM PDT
|
Fix Pay Case Next Date- 21/8/2013 Posted: 13 Aug 2013 07:04 AM PDT ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણીગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારે નોકરી કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર હતી. જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગ કરી હતી. જો કે, સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાં આજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે. Click Here...
|
Sub Registrar (SSIGR) Provisional Result Declare....! Posted: 13 Aug 2013 05:15 AM PDT |
Posted: 13 Aug 2013 03:59 AM PDT |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો