મંગળવાર, 13 ઑગસ્ટ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


Fixed pay news...........!

Posted: 12 Aug 2013 10:12 PM PDT

Newly Announced District news....!

Posted: 12 Aug 2013 10:05 PM PDT

Did you know ....?

Posted: 12 Aug 2013 09:59 PM PDT

loading...

District programmer officer Job..!

Posted: 12 Aug 2013 10:06 PM PDT

 loading...

વિદ્યાસહાયક ભરતી (ત્રીજો તબક્કો) ભાષા માટે મેરીટ જાહેર.....!

Posted: 12 Aug 2013 07:18 AM PDT


(1)ત્રીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૬/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૩-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)ત્રીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટ શારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષય મેરીટ શારીરીક અશક્તા નો પ્રકાર અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્ક્રુત
અંગ્રેજી ૬૭.૬૦
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
   ---   
   ---   
   ---   
૬૫.૪૯
   ---   
૬૫.૩૩
  --- 
૬૫.૮૦
ગુજરાતી ૬૭.૮૫
હિન્દી ૬૭.૧૫  
સંસ્ક્રુત ૬૭.૫૭

HTAT call letter Download now started................!

Posted: 12 Aug 2013 05:30 AM PDT

Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ : -
  1. Select Job માથી જાહેરાત પસંદ કરો. 
  2. તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો)  અને  જ્ન્મતારીખ નાખો.
  3. Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window  માં ખુલશે. 
  4. Printer Settings માં A4 Size પેજ સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
  5. Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.  

પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરિક્ષણ

Posted: 12 Aug 2013 04:04 AM PDT

http://vtvgujarati.com/news/prithvi.gifભારતની સૈન્ય શક્તિ માટે આજનો દિવસ ખાસ રહ્યો છે. ભારતે આજે સ્વદેશી બનાવટની પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. તો સાથે જ ભારત આજે સ્વદેશી બનાવટનું પ્રથમ એરક્રાફ્ટ કેરીયર આજે નેવીને અર્પણ કરશે. જે સાથે પોતાના જ દેશમાં એરક્રાફ્ટ કેરિયર બનાવતા વિશ્વના પાંચ દેશોની હરોળમાં ભારતનો પ્રવેશ થયો છે. આજે સવારે ઓરિસ્સાના ચાંદીપુરમાં પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરિક્ષણ થયું. 350 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઈલ સરફેસ ટુ સરફેસ મિસાઈલ છે. પૃથ્વી એ ભારતની પ્રથમ મિસાઈલ છે. જે ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેપલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ તૈયાર થઈ છે. જે 500 કિલોગ્રામથી 1000 કિલોગ્રામ સુધીનું વજનનું વહન કરી શકે છે. પૃથ્વી મિસાઈલના પ્રવાહી કક્ષાના ઈંધણવાળા બે એન્જિન છે. અગાઉ 2012માં 20મી ડિસેમ્બરે પણ પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરિક્ષણ કરાયું હતું. તો સાથે આજે ભારત INS વિક્રાંત સ્વદેશી બનાવટનું એરક્રાફ્ટ કેરિયર પણ નેવીને અર્પણ કરશે. પોતાના દેશમાં જ એરક્રાફ્ટ કેરિયર બનાવનારા વિશ્વના ફક્ત ચાર દેશો જ છે. હવે આ હરોળમાં ભારતનો પણ સમાવેશ થાય છે. વિશ્વના ફક્ત પાંચ દેશો જ પોતાના દેશમાં સ્વદેશી એરક્રાફેટ કેરિયર તૈયાર કરી શક્યા છે.  
ref by vtv gujarati

Vidhyasahak bharti language updates....!

Posted: 12 Aug 2013 03:27 AM PDT

Subject Wise

GUJARATI- OPEN 35 BAKI
ENGLISH -OPEN 55 Baki (kutch)
SANSKRIT-OPEN 66 BAKI
HINDI -OPEN 5 BAKI...

Sanskrit
open & obc jagyaopanchmahal- 2 & 4.
dahod-16 & 8.

porbandar - 4 & 1.
jamnagar - 7 & 11.
kutch - 37 & 26.


sc-
rajkot 2... 
dahod 1....
junagdh.,
porbandar,bhvngr,jmngr badhama 1-1 seat chhe
ST
- 

ANAND'...SK...Junagadh.MEHSNA..JAM.. BADHAMA 1-1 
SEAT CHHE....DAHOD 1 
SK4 
PANCHML 8 
KUTCH 6...

English: 

OBC NI KHALI SEATPATAN-8
MAHESANA-0
JAMNAGAR- 29
BHAVNAGAR-16
KUTCH-75
BHARUCH-1
VALSAD-5
B.K -18
S.NAGAR-4
G.NAGAR-0
DANG-5


GANDHINAGAR,MAHESANA,AMDAVAD,BHAVNAGARANE BARODA MA OBC

NI JAGYAO BHARAI GAYI CHE.
Info By Bhavesh Suthar 

TET 2 Exam releted....!

Posted: 12 Aug 2013 02:02 AM PDT

જે મિત્રો ટેટ 2 ની તૈયારી કરી રહ્યા છે અને આ વખતે પરીક્ષા માં બેસવા નાં  છે તેમજ મોડાસા માં કે આસપાસ ના વિસ્તાર માં રહેતા હોય અને ટેટ ની તૈયારી વિનામૂલ્ય  કરવા માંગતા હોય તેવા ભાઈઓ કે બહેનો  સંપર્ક કરો................. હિતેશ પટેલ........! 07600004488

central gov. school job....!

Posted: 12 Aug 2013 01:32 AM PDT

https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-prn2/1098486_153417974859636_2067365506_n.jpg

Vidhyasahayk bharti Language Update on Start -9.00 am....!

Posted: 12 Aug 2013 12:46 AM PDT



 
Ref: Bhavesh suthar

Vidhyasahayak bharti English Update on 10.30 am .....!

Posted: 12 Aug 2013 12:38 AM PDT

Vs Bharti Ghandhinagar English Upadate 

Open baki seats 

 

Merit number 672 sudhi.


Kutch 97 seats


Dahod 35


Jamnagar 30

Porbandar 3

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો