New governor of RBI........! Posted: 17 Aug 2013 10:30 PM PDT |
વિદ્યાસહાયકના ૧૨૪૧ ઉમેદવારો જિલ્લાની પસંદગી કરવાથી દૂર રહ્યા.! Posted: 17 Aug 2013 09:11 PM PDT રાજ્યભરની અપર પ્રાયમરી (ધોરણ-૬થી ૮)માં વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી રહી છે. તેમાં જિલ્લા પસંદગીની કાર્યવાહીમાં ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયના ૧૨૪૧ ઉમેદવારોએ જિલ્લાની પસંદગી કરી નથી. જેને લીધે રાજ્યની અપર પ્રાયમરીમાં ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ઘટ રહેશે. આથી લોઅર પ્રાયમરીના શિક્ષકોની મદદ લેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વિદ્યાસહાયકની ભરતીમાં જિલ્લા પસંદગીમાં જ જગ્યાઓ ખાલી સામાજિક વિજ્ઞાન અને ગણિત-વિજ્ઞાન વિષયની જગ્યાઓ ખાલી રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અપર પ્રાયમરી (ધોરણ-૬થી ૮)માં ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ ભાષા વિષયની ખાલી પડેલી જગ્યોં ભરવામાં આવી રહી છે. જેમાં રાજ્યભરની તમામ અપર પ્રાયમરીમાં ગણિત-વિજ્ઞાન વિષયની ૨૯૨૫ તથા સામાજિક વિજ્ઞાનની ૩૩૫૫ જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યોં માટે આવેલી અરજીઓના આધારે જિલ્લાની પસંદગીની કાર્યવાહી હાથ ધરી છે. તેમાં ગણિત-વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાન વિષયના આવેલા ઉમેદવારોમાંથી ૫૦૩૯એ જિલ્લાની પસંદગી કરતા તેમને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. જિલ્લાની પસંદગી બાદ જિલ્લા કક્ષાએ શાળાની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ગણિત-વિજ્ઞાન વિષયની ૨૯૨૫ જગ્યાઓમાંથી માત્ર ૨૦૪૭ ઉમેદવારોએ જિલ્લાની પસંદગી કરી છે. જેથી રાજ્યની અપર પ્રાયમરીમાં ૮૮૦ જગ્યાઓ ખાલી રહેવા પામી છે. સામાજિક વિજ્ઞાન વિષયની ૩૩૫૫ જગ્યાઓમાંથી ૨૯૯૪ જગ્યાઓના જિલ્લાઓ ઉપર ઉમેદવારોએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. આથી સામાજિક વિજ્ઞાનની ૩૬૧ જગ્યાઓ ખાલી રહેવા પામી છે. રાજ્યની અપર પ્રાયમરીમાં જિલ્લા પસંદગી દરમિયાન જ જગ્યાઓ ખાલી રહેવા પામતા વિદ્યાસહાયકની નોકરીમાં શિક્ષિત બેરોજગારોને રસ નથી અથવા નિયત લાયકાત નથી તેવું ચિત્ર ઉપસ્યું છે. |
Best of luck for HTAT exam................! Posted: 17 Aug 2013 09:00 PM PDT Wish u all the best for htat exam, be confident and be positive . All is well , All is well .
Admin: Hitesh patel |
Vidhyasahayak nimnuk patro enayat karavana karyakram mateno paripatra..........! Posted: 17 Aug 2013 10:31 PM PDT |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો