સોમવાર, 19 ઑગસ્ટ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Posted: 18 Aug 2013 07:16 AM PDT

નવા વિદ્યાસહાયક મિત્રોને 24/8/2013 ને શનિવાર ના રોજ જે તે શાળામાં હાજર કરવામાં આવશે તેવા બિન સતાવાર સુત્રો તરફથી સમાચાર છે.

5 Marks in HTAT

Posted: 18 Aug 2013 04:49 AM PDT

5  Marks in HTAT


HTAT QUESTION PAPER

Posted: 18 Aug 2013 03:49 AM PDT

HTAT QUESTION PAPER 2013/14














HTAT ANSWER KEY

Posted: 18 Aug 2013 03:37 AM PDT

Kale board ni site par HTAT ni provisional answer key mukva ma avse. 22/8 sudhi answer key ma bhulo hoy to teni rajuaat karvani. Tyarbad finle answer key mukase. Result ni sathe potani OMR SHEET pan joi sakase.


SCIENCE FAIR PLACE CHANGED IN KANKREJ

Posted: 17 Aug 2013 11:06 PM PDT

ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2013 કાંકરેજ તાલુકામાં તાલુકા કક્ષાનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2013 તારીખ-૨૨ અને ૨૩ ઓગસ્ટ -૨૦૧૩ના રોજ યોજનાર છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2013 માટે સ્થળ દુગ્રાસણ પ્રાથમિક શાળા બદલીને રૂવેલ (જુના) પ્રાથમિક શાળા રાખેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો