શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


High court belif selection list now available.......!

Posted: 29 Aug 2013 10:27 PM PDT

To Download selection list Click here.

 loading...

Imortant news Must Read..................!

Posted: 29 Aug 2013 10:17 PM PDT

Gandhinagar gayelaThe great teachers of gujarat admin panel member ne gandhinagar ma ketlak mitro dwra mlela news:
 
=>TET 2 NI AAVANARI BHARATI LAST.

=>HTAT MA PAN LAST BHARATI CHHE JO 15000 JAGYAÖ NAI BHARAY TO J THASE NAVI BHARATI.

=>1 to 5 Bharatì ange haju vicharana chalu pakki mahiti ane jagyao nathi nkki thai.

=>Prathmik salama Computer sixan ni chakasani mate team mukase.

=>Madhyan bhojan yojana mate rajy sarakar sahay aapava vichari rai se.

=> Navi 50 jetali english medium schöolo bnavase.
.
=>Gunotosv ma oso grade lavanarao sixako mate pagala levase tevi vìcharana Chevadana gamado ma mukavama aavase.

Merit Calculator For Sikshak sahyak bharti (Higher Secondary Teacher)........!

Posted: 29 Aug 2013 09:46 AM PDT

Gujarat Rojgar Samachar-28 August 2013.....!

Posted: 29 Aug 2013 09:39 AM PDT

DOWNLOAD GUJARAT ROJAGAR SAMACHAR-click here

શિક્ષણ સહાયક ઓનલાઇન ફોર્મ ભરવામાટે.........!

Posted: 29 Aug 2013 01:38 AM PDT

ખાસ નોંધ : 
  • સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.
  • ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે.    ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે. 
  • જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
  • સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )
  • SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.
પ્રિન્ટ ચલણ :

ખાલી જગ્યાની યાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો