ગુરુવાર, 22 ઑગસ્ટ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


વિશેષ જીવંત પ્રસારણ સતત અને સર્વ ગ્રાહી મૂલ્યાંકન

Posted: 21 Aug 2013 08:00 PM PDT

સતત અને સર્વ ગ્રાહી  મૂલ્યાંકન માટે 31/8/2013 ના રોજ બાયસેગ પર 9.00 થી 12.00 વાગ્યા સુધી વિશેષ જીવંત પ્રસારણ થશે।  દરેક શાળાઓએ એ જોવાનું રહેશે।

5 th round declare

Posted: 21 Aug 2013 08:02 PM PDT

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

 (1)પાંચમા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી અને અન્ય માધ્યમોના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૬/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. 
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૨-૮-૨૦૧૩ ના ૧૨-૦૦કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. 
(3)પાંચમા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાં માધ્યમમાં તેમની સામે દર્શાવેલ કેટેગરીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 

HTAT INFO (sambhavit)

Posted: 21 Aug 2013 09:26 AM PDT

HTAT NEWS::::HTAT NEWS 1- HTAT exam nu result 27-8 ya 28-8 na roj jaher thase ... 2- prinam 12 to 15% rahe tevi sakytao 3-bharti prakriya 2 ke 3 mahina ma purn thase. 4-HTAT exam 62000 umedvaro ae aapi hati 5-answer key ma koi bhul janay to proof sathe 22-8 sudhi ma SEB ne janavavi 6- HTAT pass mate 6500 ni bharti thase Info by - Adharbhut sutro/ Mahesh chaudhary

Answer key

Posted: 21 Aug 2013 07:13 AM PDT

આન્સર કી બાબતે રજૂઆત કરવાનો કાલે છેલ્લો દિવસ છે તેથી તમને ખોટા લાગતા જવાબો ની રજૂઆત કરી દેજો

HTAT આન્સર કી બાબતે થયેલ રજૂઆત અને .............

Posted: 21 Aug 2013 07:09 AM PDT

HTAT  આન્સર કી બાબતે થયેલ રજૂઆત અને .............

Answer key Question no. 32 


Source : B. Arjun.............

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો