શનિવાર, 17 ઑગસ્ટ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Posted: 16 Aug 2013 06:13 PM PDT

NEW LIST OF R.T.O 7 news district added GJ-1 Ahmedabad GJ-2 Mehsana GJ-3 Rajkot GJ-4 Bhavnagar GJ-5 Surat City GJ-6 Vadodara City GJ-7 Kheda GJ-8 Banaskantha (Palanpur) GJ-9 Sabarkantha (Himmatnagar) GJ-10 Jamnagar GJ-11 Junagadh GJ-12 Kutch GJ-13 Surendranagar GJ-14 Amreli / Rajula GJ-15 Valsad GJ-16 Bharuch GJ-17 Panchmahal (Godhara) GJ-18 Gandhinagar GJ-19 Bardoli GJ-20 Dahod GJ-21 Navsari GJ-22 Narmada GJ-23 Anand GJ-24 Patan GJ-25 Porbandar (Sudamapuri) GJ-26 Vyara GJ-27 Ahmedabad East (Vastral) GJ-28 Surat rural GJ-29 Vadodara rural GJ-30 Dang GJ-31 Gandhidham GJ-32 Botad GJ-33 Modasa (arrvali) GJ-34 Dwarka GJ-35 Mahisagar GJ-36 Morbi GJ-37 Chhota Udaipur Info by - Vasant vaghela

KHALI SEATNI MAHITI

Posted: 16 Aug 2013 06:09 PM PDT

V.S BHARTI..ALL SUBJECT LAST UPDATE... 16/8 ENGLISH KHALI SEATS TOTAL-402 OPEN-8 SC-37 ST-146 SEBC-201 VALMIKI-10 HINDI KHALI SEATS TOTAL-123 OPEN-0 SC-9 ST-51 SEBC-60 VALMIKI-3 SANSKRIT. KHALI SEATS TOTAL-136 OPEN-0 SC-16 ST-49 SEBC-69 VALMIKI-4 GUJARATI.. KHALI SEATS TOTAL-122 OPEN-0 SC-14 ST-52 SEBC-54 VALMIKI-2 Info by - Gujarat General Knowledge

VS BHARTI

Posted: 16 Aug 2013 06:04 PM PDT

વિઘાસહાયક યોજના વર્ષ નિમણૂક આપેલ વિદ્યાસહાયકોની સંખ્યા ૧૯૯૮-૧૯૯૯ ૧૫૪૦૪ ૧૯૯૯-૨૦૦૦ ૨૦૭૫૬ ૨૦૦૦-૨૦૦૧ ૧૩૧૮૧ ૨૦૦૧-૨૦૦૨ ૬૯૦૦ ૨૦૦૨-૨૦૦૩ ૬૫૯૧ ૨૦૦૩-૨૦૦૪ ૩૪૪૮ ૨૦૦૪-૨૦૦૫ ૧૫૪૬૮ ૨૦૦૫-૨૦૦૬ ૦ ૨૦૦૬-૨૦૦૭ ૧૨૬૯૧ ૨૦૦૭-૨૦૦૮ ૦ ૨૦૦૮-૨૦૦૯ ૧૦૨૨૫ ૨૦૦૯-૨૦૧૦ ૬૨૯૪ ૨૦૧૦-૨૦૧૧ ૧૦૦૦૦ ૨૦૧૧-૨૦૧૨ ૧૧૬૨૫ કુલ ૧,૩૨,૯૮૩ Info by - Ankit shah

ધોરણ-1 થી 4 નું માસવાર આયોજન ....from bharatsinh chuhan

Posted: 16 Aug 2013 07:42 AM PDT

ધોરણ-1 થી 4 નું માસવાર આયોજન ....from bharatsinh chuhan



ભાષા (ચોથો તબક્કો)

Posted: 16 Aug 2013 07:28 AM PDT

ભાષા (ચોથો તબક્કો)

(1)ચોથો તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૧/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૭-૮-૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)અસ્થી વિષયક શારીરીક અશકતતા ધરાવતા સંસ્ક્રૃત વિષયમાં ૬૫.૨૭ સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
વિષય જનરલ મેરીટ અનુ. જાતિ મેરીટ અનુ. જનજાતિ મેરીટ સા. શૈ. પછાત વર્ગ મેરીટ
અંગ્રેજી ૬૭.૫૫              ૬૭.૧૩                       ૬૧.૧૦                                     ૬૬.૨૧
ગુજરાતી         -              ૬૭.૪૩                       ૬૧.૪૮                            ૬૬.૯૫
હિન્દી        -              ૬૬.૯૦                       ૬૧.૩૦                                    ૬૬.૫૦
સંસ્ક્રુત        -              ૬૭.૦૧                        ૬૦.૯૯                             ૬૬.૭૦

FIX PAY NEW DATE

Posted: 16 Aug 2013 07:29 AM PDT

Fix pay ni next date 23/8/13 declare thai chhe.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો