આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- સંઘ ની સરકાર સામે લડત....................!
- ઓકટોબર અંત સુધી રાજ્યમાં 8000 શિક્ષકોની ઘટ પૂરાશે ......!
- Jel sipahi (mahila) bharti exam call latter download now start.......!
- Inportanat announcement.......!
- Banks Jobs................!
- Gujarat Highcourt Driver Written Test Result...........!
- VIDHAYASAHAYAK BHATI SABARKANTHA JILLA NI BHASA NI JAGYAO........UPDATED.......!
- Vidhyasahayak bharti Porbandar Bhasha List.........!
- Sanitary Inspector Exam Call Latter Download ..........!
- Download Hall Ticket of intelligence Bureau ACIO
સંઘ ની સરકાર સામે લડત....................! Posted: 27 Aug 2013 10:38 PM PDT
|
ઓકટોબર અંત સુધી રાજ્યમાં 8000 શિક્ષકોની ઘટ પૂરાશે ......! Posted: 27 Aug 2013 08:58 PM PDT ઓકટોબર અંત સુધી રાજ્યમાં 8000 શિક્ષકોની ઘટ પૂરાશે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં આગામી ઓકટોબર માસના અંત સુધી પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂરી દેવા માટે રાજ્ય સરકારે સક્રિય પ્રયાસો આરંભી દીધા છેતેવી માહિતી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહચૂડાસમાએ કચ્છના સાંસદને આપી હોવાનુંનાયબ માહિતી નિયામકને પત્ર પાઠવી જણાવ્યું હતું. તાજેતરમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક કરતાં પૂનમબેન જાટ સમક્ષ પ્રાથમિક શાળામાં શિક્ષકોની વણપૂરાયેલી જગ્યાનો પ્રશ્ર્ન ભારે ચર્ચાયો હતો. ત્યારેબે દિવસ પૂર્વે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રીની રૂબરૂ મુલાકાત લઇ તેમની સમક્ષ કચ્છના પ્રાથમિક શિક્ષણને કનડતી શિક્ષકોની ઘટનો મુદો રજૂ કર્યો હતો. પૂનમબેને જણાવ્યું કે, સરકારના અથાગ પ્રયત્નો છતાં પ્રાથમિકશિક્ષણનું સ્તર કથળતી સ્થિતિમાં મૂકાઇ રહ્યું છે તે બાબત ચિંંતા ઉપજાવે તેવી છે. તે બાબતે શ્રી ચૂડાસમાએ એકરાર કરી કહ્યું કે, સમગ્ર રાજ્યમાં 8000 જેટલા શિક્ષકોની ઘટ છે. તો કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત અન્યો દ્વારા તેમની સમક્ષ ઘટ પૂરવા રજૂઆત આવી છે ત્યારે આગામી ઓકટોબર માસ સુધી કચ્છ સહિત રાજ્યમાં ખાલી પડેલી જગ્યા પૂરી દેવાની ખાતરી અપાઇ હતી |
Jel sipahi (mahila) bharti exam call latter download now start.......! Posted: 27 Aug 2013 08:51 PM PDT |
Inportanat announcement.......! Posted: 27 Aug 2013 08:47 PM PDT |
Posted: 27 Aug 2013 08:43 PM PDT |
Gujarat Highcourt Driver Written Test Result...........! Posted: 27 Aug 2013 08:38 PM PDT List showing the Name of Candidates who have secured minimum 50% passing marks (General Category) and 45% passing marks (Reserved Category – SC/ST/SEBC/PH) in the Written Examination (Objective Type) held on 25/08/2013 for recruitment to the posts of DRIVER (Class-III) on the establishment of the High Court of Gujarat. |
VIDHAYASAHAYAK BHATI SABARKANTHA JILLA NI BHASA NI JAGYAO........UPDATED.......! Posted: 27 Aug 2013 08:41 PM PDT |
Vidhyasahayak bharti Porbandar Bhasha List.........! Posted: 27 Aug 2013 05:52 AM PDT |
Sanitary Inspector Exam Call Latter Download ..........! Posted: 27 Aug 2013 12:37 AM PDT Download Call Latter -click here |
Download Hall Ticket of intelligence Bureau ACIO Posted: 27 Aug 2013 12:35 AM PDT Downlaod Hall ticket- click hereExam Date- 15/9/2013 |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો