Educational corner ( શૈક્ષણિક ) |
- ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય
- ઉપચારાત્મક શિક્ષણ અંગે નો 22/08/2013 નો પરિપત્ર
Posted: 29 Aug 2013 08:29 AM PDT સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે. ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે. ખાસ નોંધ : જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં. સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. ) SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે. પ્રિન્ટ ચલણ : બિન અનામત માટે અનામત માટે બેંક માંથી મેળવેલ ચલણ ભર્યાની વિગત જાહેરાત સુચનાઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના |
ઉપચારાત્મક શિક્ષણ અંગે નો 22/08/2013 નો પરિપત્ર Posted: 23 Aug 2013 07:04 AM PDT |
Posted: 23 Aug 2013 07:02 AM PDT આજે વિદ્યાસહાયક તરીકે ઓર્ડેર મેળવેલ તમામ વિદ્યાસહાયક મિત્રોને અભિનંદન। પોતાની શાળામાં ખુબ સારું કાર્ય કરી શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરો એવી અભ્યર્થના। ............ |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો