શનિવાર, 3 ઑગસ્ટ, 2013

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


Posted: 03 Aug 2013 01:04 AM PDT

જુઓ પોરબંદર જીલ્લાની મિયાણી પ્રાથમિક શાળાની મધ્યાહન ભોજન વ્યવસ્થા, તમારી શાળામાં કેવી વ્યવસ્થા છે ?

Posted: 03 Aug 2013 12:16 AM PDT

જુઓ આ સરકારી અને ગામડાની શાળા છે અને એ પણ એરકન્ડીશન. પરબડી, તા:ગારીયાધાર જીલ્લો :ભાવનગર

Posted: 03 Aug 2013 12:40 AM PDT



 

  • આ સરકારી અને ગામડાની શાળા છે અને એ પણ એરકન્ડીશન.
  • એસ.એસ.એ.ની  ગ્રાન્ટ ૫૦ લાખ અને લોકફાળો ૧૫ લાખ.
  • સલામ છે આ ગામના ગામ લોકોને, શાળાના આચાર્ય, સ્ટાફ અને એસ.એમ.સી.ના હોદેદારોને.
  • ૧૦૦% બાળકોને ગણવેશ છે. બુટ,મોજા અને ટાઈ અને શાળાના લોગો સાથે.
  • એસ.એસ.એ.ની ગ્રાન્ટમાંથી બનાવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો