Educational corner ( શૈક્ષણિક ) |
Posted: 03 Aug 2013 06:12 AM PDT |
ડાંગ જિલ્લામાં વધ-ધટ તથા આંતરીક બદલી કેમ્પ ૬ ઓગષ્ટે યોજાશે Posted: 03 Aug 2013 06:09 AM PDT ડાંગ જિલ્લામાં વધ-ધટ તથા આંતરીક બદલી કેમ્પ ૬ ઓગષ્ટે યોજાશેડાંગઃ- ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળના ધોરણ 1 થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં ફરજ બજાવતા શિક્ષકો તથા વિઘાસહાયકો માટે વધ-ધટ અને આંતરીક બદલી કેમ્પ તારીખ ૦૬/૦૮/૨૦૧૩ના રોજ યોજાનાર છે. આ આંતરીક બદલી કેમ્પ સરકારી માધ્યમિક શાળા આહવાના કોમન હોલ ખાતે સવારે ૯-૦૦ કલાકે વધ-ધટ બદલી કેમ્પ, બપોરે ૧૨-૦૦ કલાકે આંતરીક ફેરબદલી કેમ્પ (ધોરણ ૧થી ૫) અને બપોરે ૧૫- ૦૦ કલાકે આંતરીક ફેરબદલી કેમ્પ (ધોરણ ૬થી૮) રાખવામાં આવેલ છે. જેમાં તમામ તાબાની શાળાઓમાં વધ થયેલ શિક્ષકોને કેમ્પમાં હાજર રહેવા તથા કેન્દ્ર શિક્ષકોએ વધ થયેલ શિક્ષકોની સિનિયોરીટીની યાદી તા. ૦૫/૦૮/૨૦૧૩ના રોજ કચેરીમાં આપી જવીGuru Chanakya |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો