મંગળવાર, 4 જૂન, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Talim aayojan wav-banaskanth

Posted: 03 Jun 2013 09:36 AM PDT

Talim aayojan wav-banaskanth બી.આર.સી.કો.ઓર્ ડિનેટર,વાવ. તા.૦૨/૦૬/૨૦૧૩ પ્રતિ, સી.આર.સી. તમામ, વિષય : સેવાકાલીન શિક્ષક તાલીમ તા.૦૫/૦૬/૨૦૧૩ થી. તા૦૮/૦૬/૧૩ ના આયોજન બાબત. સંદર્ભ : (૧) મે.એસ.પી.ડી. સાહેબશ્રી એસ.એસ.એ. ગાંઘીનગરનો ૫રિ૫ત્ર ક્રમાંક એસ.એસ.એ.એમ./ ટીટી/૧૩/ ૧૮૫૩૪-૬૩૧ તા. ૩૦/૦૪/૨૦૧૩ (૨) જીલ્લા સંકલન મીટીંગ ઉ૫રોકત વિષયે જણાવવાનું કે, સેવાકાલીન શિક્ષક તાલીમ બીન નિવાસી ૨૦૧૩/૧૪ તા.૦૫/૦૬/૨૦૧૩ થી તા.૦૮/૦૬/૨૦૧૩ દરમ્યાન યોજવાનું ઉ૫રોકત સંદર્ભ તળેના ૫રિ૫ત્ર અન્વયે સરકારશ્રીએ નકકી કરેલછે. અને સદર્ભ (૨) તળેની સૂચના અન્વયેથી નીચેપ્રમાણે આયોજન થયેલ છે. જેની જાણ તમારા કલસ્ટરની શાળાના તમામ શિક્ષકોને તમારી કક્ષાએથી કરવાનું રાખશો. જેથી તમામ તાલીમના સ્થળે સમયસર૫હોંચી શકે. તેમજ તાલીમના સ્થળે બાયસેગ ચાલુ ન હોય ત્યા વ્યવસ્થા માટેઆચાર્યને સાથે રાખી બાયસેગની વ્યવસ્થા કરાવવી. વાવ વિભાગ : (સૂઇગામ વિભાગ સિવાયના કલસ્ટર્સ) ઘોરણ વિષય તાલીમનું સ્થળ તારીખ સમય ૧/૨ તમામ વાવ પ્રા. શાળાનં. ૨ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૩/૪ તમામ વાવ પ્રા. શાળાનં. ૧ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૫ તમામ રાઠોડવાસ પ્રા. શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ભાષા તમામ પોલીસ સ્ટેશન પ્રા. શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ગણિત/વિજ્ઞાન ગાયત્રી હાઇસ્કૂલ – વાવ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ સા. વિજ્ઞાન સોલંકીવાસ વાવ શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૧/૨ પ્રજ્ઞા શિક્ષકો જૂના વાંઢીયાવાસ વાવ શાળા ૩/૪/૫ જૂન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૧/૨ પ્રજ્ઞા શિક્ષકો નવા વાંઢીયાવાસ વાવ શાળા ૬/૭/૮ જૂન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ સૂઇગામ વિભાગ ( સૂઇગામ, ઘ્રેચાણા, મોરવાડા, ભરડવા,જેલાણા, ઉચોસણ, બેણ૫, રડકા કલસ્ટર) ઘોરણ વિષય તાલીમનું સ્થળ તારીખ સમય ૧/૫ તમામ સૂઇગામ પ્રા. શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ભાષા તમામ સૂઇગામ હાઇસ્કૂલ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ગણિત/વિજ્ઞાન સૂઇગામ હાઇસ્કૂલ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ સા. વિજ્ઞાન સૂઇગામ હાઇસ્કૂલ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ નોંઘ: (૧) તાલીમના સ્થળે સુંદર આયોજન થાય તે માટે વર્ગ સંચાલકે તેમજ જે તે વિષય ઘોરણના સી.આર.સી. કો.ઓર્ડિનેટરશ્ર ીએ પોતાની નૈતિક જવાબદારી સમજી સફાઇ, પાણી, પાથરણાની વ્યવસ્થા કરવા વિનંતી. (૨) દરેક તાલીમઆર્થીને રીફ્રેસમેન્ટ ભોજન ૧૨.૩૦ કલાકે આ૫વામાં આવશે. (૩) દરેક તાલીમાર્થીએ ચો૫ડા-પેન તેમજ બેઝ પે૫ર સાથે આવવાનું રહેશે. (૪) તાલીમમાં ઉ૫સ્થિત રહેનાર શિક્ષકને રૂપિયા ૪૦ ની મહત્તમ મર્યાદામા ભાડું-ભથ્થું ચૂકવવાનુ રહેશે. (૫) જે તે તજજ્ઞને ઘ્વની મેસેજથી આપેલ સંદેશામુજબ જે તે તાલીમ વર્ગમા વર્ગ સંચાલક તરીકે કામગીરી કરવાની રહેશે.

Educational News

Posted: 02 Jun 2013 11:13 PM PDT

Source : Ganpat Dabhani

Source : Jitubhai Gozariya
Source :Bhavesh Suthar




કર્મચારીઓને બદલીમાં સીનીઓરીટીનો લાભ મળશે

Posted: 02 Jun 2013 10:55 PM PDT

કર્મચારીઓને બદલીમાં સીનીઓરીટીનો લાભ મળશે 

 Source : Divya Bhaskar news

Standard 6 to 8 Textbooks

Posted: 02 Jun 2013 11:29 PM PDT

Standard 12 Result Declared

Posted: 02 Jun 2013 10:25 PM PDT

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો