બુધવાર, 12 જૂન, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


Posted: 11 Jun 2013 10:09 PM PDT


મિત્રો આ બન્ને વેબસાઇટ ને વિસીટ કરશો જેમા ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. તો ચાલો સાથે મળી આપણી ગરવીગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ.

ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક માટેની મેરીટ યાદી જાહેર.

Posted: 11 Jun 2013 11:08 AM PDT

તા. ૧૪.૬.૨૦૧૩ થી ૨૦.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ ઓનલાઈન જિલ્લાનો વિકલ્પ આપવાનો રહેશે.

    સૌરાષ્ટ્ર યુનિવર્સીટી TY.BA નું પરિણામ જાહેર.

    Posted: 11 Jun 2013 07:33 AM PDT

    For T.Y. Result click Here 
    સેમેસ્ટર 6 નું પરિણામ જાહેર થયેલ છે 

    Posted: 11 Jun 2013 01:01 AM PDT

    https://fbcdn-sphotos-e-a.akamaihd.net/hphotos-ak-frc3/998264_561672387217908_309358620_n.jpg

    વિધ્યાસહાયક તરીકે અરજી કરવા માગતા ઉમેદવારો માટે સુચના

    Posted: 11 Jun 2013 12:42 AM PDT

    અરજી કરનાર ઉમેદવાર દ્વારા શિક્ષણ વિભાગના તા. ૬/૬/૨૦૧૩ ના ઠરાવથી નિયત થયા મુજબ ટેટ(TET) પાસ કર્યા અંગેનું જે ગુણપત્રક (MARKSHEET) રજુ કરવામાં આવશે તેને જ ધ્યાન મા લેવા માં આવશે. ચકાસણી દરમ્યાન TET પરીક્ષાના પરિણામની માહિતી ખોટી રાજુ કરેલ હશે તો ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થશે. આપે ભરેલી માહિતી ઉપરથી આપનુ મેરિટ જનરેટ થશે. આ માહિતી દરેક વ્યક્તિ માટે ઉપ્લબ્ધ રહેશે. આપે આપેલ માહિતી સામે કોઈ પણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકશે. માટે આપે દરેક માહિતી સાચી જ ભરવી.

    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો