આપણું ગુજરાત – AAPNU GUJARAT |
Posted: 27 Jun 2013 08:58 PM PDT |
Posted: 27 Jun 2013 11:01 AM PDT |
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના Posted: 27 Jun 2013 12:33 AM PDT (1) માર્કશીટના કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ગણતરીમાં લેવામાં આવેલ છે. (2) વિદ્યાસહાયક ભરતી-2012-13ની તા.24/09/2012, તા.08/01/2013 અને તા.10/06/2013ની જાહેરાતમાં દર્શાવેલ શરતો મુજબ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું તા.01/04/2012 થી તા.10/10/2012ના સમયગાળામાં ઈસ્યુ થયેલ ક્રિમીલિયેર સર્ટી. ગ્રાહ્ય રાખવામાં આવશે. જેમણે આ સમયગાળાનું ક્રિમીલિયેર સર્ટી. રજૂ ન કરેલ હોય તેમણે ક્ષતિ સુધારણામાં આ ક્રિમીલિયેર સર્ટી. રજૂ કરી સુધારો કરાવી લેવો. આ સમયગાળા સિવાયના અન્ય સમયગાળાના ક્રિમિલિયેર સર્ટી. ગ્રાહ્ય રહેશે નહીં અને તેવા ઉમેદવાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીને બદલે જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે. |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો