શિક્ષણ પરિપત્રો |
Posted: 19 Jun 2013 10:59 AM PDT મિત્રો - ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. નાણાકીય વર્ષ વર્ષ ૨૦૧૨ -૧૩ નું ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User - Register Now પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર ૧૬ અથવા ૧૬ એ લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે. ફાયદા - આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે. |
Posted: 19 Jun 2013 10:23 AM PDT વિદ્યાસહાયક ભરતી અંતર્ગત તા. ૧૯/૦૬/૨૦૧૩ ના રોજ ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા વિના વિધ્ને પૂર્ણ થયેલ છે. બિનસત્તાવાર માહિતી મુજબ તા. ૨૫/૦૬/૨૦૧૩ ની આસપાસ પ્રોવિઝનલ ઓનલાઈન મેરીટ યાદી બહાર પડી શકે છે. તા. ૦૧/૦૭/૨૦૧૩ થી તા. ૦૪/૦૭/૨૦૧૩ ની આસપાસ ફાઈનલ મેરીટ યાદીની જાહેરાત થઈ શકે છે. ૧૫/૦૮/૨૦૧૩ થી તા. ૨૫/૦૮/૨૦૧૩ ની આસપાસ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. અત્રે દર્શાવેલ તારીખ એક શક્યતા છે. ફાઈનલ કાર્યક્રમ માટે ભરતી પ્રક્રિયા માટેની સરકારશ્રીની જે તે વેબસાઈટ તથા આ વેબસાઈટ જોતા રહેવું. પ્રાણકીટ - મહેસાણા જિલ્લો Training - for - Biology Teacher ( STTI ) - Mehsana District |
You are subscribed to email updates from . To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો