Educational corner ( શૈક્ષણિક ) |
- Career Guidance Book
- ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરિક્ષાનો કાર્યક્રમ
- ITI ADMISSIONS 2013
- SBI PO Result 2013 Declared
- બાયોમેટ્રિક્સ સિસ્ટમથી બાળક અને શિક્ષકની હાજરી પુરવામાં આવશે.
- ધો.૧૧ સાયન્સમાં માર્કશીટની ઝેરોક્સને આધારે પ્રવેશ અપાશે
Posted: 15 Jun 2013 08:23 PM PDT Career Guidance BookClick Here.............. |
ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરિક્ષાનો કાર્યક્રમ Posted: 15 Jun 2013 08:20 PM PDT |
Posted: 15 Jun 2013 07:46 PM PDT |
Posted: 15 Jun 2013 07:41 PM PDT SBI PO Result 2013 DeclaredState Bank of India Recruitment of Probationary Officers in State Bank of India Written Test Result(Phase-I) (held on 28.04.2013) : http://www.sbi.co.in/webfiles/uploads/files/1371186818509_SBI_PO_RESULT.pdf Call Letter and Bio-data Formatdownload - 18.06.2013 onwards Group Discussion and Interview(Phase- II) scheduled from 03.07.2013 onwards |
બાયોમેટ્રિક્સ સિસ્ટમથી બાળક અને શિક્ષકની હાજરી પુરવામાં આવશે. Posted: 15 Jun 2013 09:15 AM PDT બાયોમેટ્રિક્સ સિસ્ટમથી બાળક અને શિક્ષકની હાજરી પુરવામાં આવશે. અમદાવાદ :સમગ્ર રાજ્યના ગ્રામીણક્ષેત્રમાં આજે 11મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઝુંબેશનું સમાપન થયું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવેશોત્સવ કાર્યક્રમનાં ત્રીજા અને છેલ્લા દિવસે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ત્રણગામોની મુલાકાત લઇને પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતના એક પણ દિકરી કે દીકરો નિરીક્ષર ન રહે તેવી સમગ્ર સમાજને અને વાલીઓને ભાવભીની અપીલ કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે પ્રાથમિક શાળામાં બાળક અને શિક્ષકની હાજરી બાયોમેટ્રિકસ સિસ્ટમ દ્વારા પુરવામાં આવશે. સત્તાવાર રીતે જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી મોદીએ મેંદરડા તાલુકાના ચિરોડા, સમઢિયાળા અન રાજેસર ગામોની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તથા બાળકોને શૈક્ષણિક સાધનો , રમકડાં અને પુસ્તકો, મીઠાઇઓ વગેરે આપીને નામાંકન માટે પ્રોત્સાહીત કર્યાહતા. તેમણે શાળાઓને જુના વિદ્યાર્થીઓ એવા પ્રતિષ્ઠિત ગામવતનીઓનું સન્માન પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે જાહેરાત કરી હતીકે પ્રાથમિક શાળામાં હવે બાયોમેટ્રિક્સ સિસ્ટમથી બાળક અને શિક્ષકની હાજરી પુરવામાં આવશે. પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને ટેકનોલોજીથી ટ્રેકીંગ થશે. ઉલ્લેખનીય છે કે બાયોમેટ્રિકસ એટેન્ડન્સ સિસ્ટમમાં અંગુઠાની છાપ કે આંગળીની છાપ દ્વારા હાજરી પુરવામાં આવે છે. info by GGN NEWS |
ધો.૧૧ સાયન્સમાં માર્કશીટની ઝેરોક્સને આધારે પ્રવેશ અપાશે Posted: 15 Jun 2013 07:44 AM PDT ધો.૧૧ સાયન્સમાં માર્કશીટની ઝેરોક્સને આધારે પ્રવેશ અપાશે*** ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ ગુરુવારે જાહેર કરાયા બાદ હજી સુધી બોર્ડે માર્કશીટ વિતરણ અંગે કોઇ ચોક્કસ તારીખ જાહેર કરી નથી. જેથી ધો.૧૧. સાયન્સની પ્રવેશ પ્રક્રિયાને લઇને રાજ્યભરના ડીઇઓ અને સાયન્સ શાળાના આચાર્યો મૂઝવણમાં મૂકાઇ ગયા છે. આ મૂઝવણ દૂર કરવા બોર્ડે તમામ ડીઇઓને ધો.૧૧ સાયન્સમાં માર્કશીટની ઝેરોક્ષને આધારે પ્રવેશ આપવા અંગેનો આજરોજ પરિપત્ર કર્યો છે. બીજીતરફ ધો.૧૧ સાયન્સની પ્રવેશ પ્રક્રિયા અને હાલની બેઠકોની સમીક્ષા કરવા આવતીકાલે અમદાવાદ શહેર-જિલ્લા ડીઇઓ અને સાયન્સ શાળાઓના આચાર્યોની બેઠક યોજાશે. આ બેઠકમાં પરિપત્રને આધારે પ્રવેશ કાર્યક્રમની તારીખો અંગે પણ નિર્ણય લેવાશે.બોર્ડના પરિપત્ર મૂજબ જેતે જિલ્લાની પ્રવેશ સમિતિઓ ધો.૧૦ની માર્કશીટની ઝેરોક્ષને આધારે ધો.૧૧ સાયન્સની મેરિટ યાદીતૈયાર કરી પ્રવેશ ફાળવી શકશે. બીજીતરફ બોર્ડના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહની અંદર વિદ્યાર્થીઓને અસલ માર્કશીટ મળી જશે." |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો