ગુરુવાર, 27 જૂન, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


પ્રોવિઝનલ મેરીટ યાદી તા. ૨૭/૬/૨૦૧૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોવા મળશે.

Posted: 26 Jun 2013 09:06 PM PDT

પ્રોવિઝનલ મેરીટ યાદી તા. ૨૭/૬/૨૦૧૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોવા મળશે.


ગુણોત્સવ મા Online entry

Posted: 26 Jun 2013 05:23 AM PDT

ગુણોત્સવ મા Online entry ચાલુ થઇ ગઇ છે. 

વર્ષ ૨૦૧૨-૧૩ ના શિક્ષકોની માહિતી
૨૦૧૨-૧૩ વર્ષમાં કયા શિક્ષકોએ કયા ધોરણો અને વર્ગો લીધા

ઉપરની માહિતી ની entry કરવાની છે. 
( Log in with your CRC ID and Password )

બનાસકાંઠા જીલ્લામાં સી.આર.સી. બી.આર.સી. ભરતી માટે રૂબરૂ મુલાકાત બાબતનો પરિપત્ર ., સી.આર.સી. બી.આર.સી. ભરતી માટે ઉમેદવારોની યાદી

Posted: 26 Jun 2013 05:17 AM PDT

બનાસકાંઠા જીલ્લામાં સી.આર.સી. બી.આર.સી. ભરતી માટે રૂબરૂ મુલાકાત બાબતનો પરિપત્ર .
 સી.આર.સી. બી.આર.સી. ભરતી માટે ઉમેદવારોની યાદી



સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી

Posted: 26 Jun 2013 05:01 AM PDT

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી


ઉમેદવારો માટે અગત્યની સૂચના

1. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા જિલ્લાની ફાળવણી

2. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક


DEO Details

મેરીટ યાદી

પ્રતીક્ષા યાદી (Waiting list)

સુચના:
૧) મેરીટમાં આવેલ ઉમેદવારોએ વિષયવાર, તેઓની કેટેગરી મુજબ જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તેનો ઓનલાઈન વિકલ્પ પસંદગીના
  જીલ્લાના ક્રમ મુજબ હવે પછી સુચના મુજબ અચુક ભરી લેવો. ઉમેદવાર વિકલ્પ નહિ ભરે તો તેમનો વિકલ્પ જતો કરેલ છે તેમ માની આગળની નિયમ અનુસારની કાર્યવાઈ હાથ ધરાશે. જે અંગેની સઘળી જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે.
૨) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ  /  અંગ્રેજી નકલ )
૩) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી
૪) ઉમેદવારોએ અસલ સોગદં નામું કઢાવીને પોતાની પાસે જ રાખવાનું છે. આપને જીલ્લો ફાળવ્યા પછી તા. 27.6.2013 ના રોજ જિલ્લા
  શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં અસલ પ્રમાણપત્રો તથા એફીડેવીટ (સોગંદનામું) ચકાસણી અર્થે રજુ કરીને નિમણુંક પત્ર મેળવવાનો રહેશે.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ કરવાની કાર્યવાહીની રૂપરેખા

ખાલી જગ્યાની યાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો