સોમવાર, 3 જૂન, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Posted: 02 Jun 2013 08:53 AM PDT

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતિવર્ષે ઉનાળુ વેકેશનમાં જ આગળના વર્ષનું પ્રવૃત્તિકેલેન્ડર તૈયાર કરી શાળાઓને પહોંચતુ કરવામા આવે છે.**** એક તરફ રજાનો આનંદ : બીજી તરફ અભ્યાસકાર્ય ઉપર વિપરીત અસરની ભીતિ ત્યારે તાજેતરમાં બોર્ડ દ્વારા ૨૦૧૩-૧૪નું શૈક્ષણિક કેલેન્ડર જારી કરાયુ છે. જેમાં આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં માત્ર ૩૬૫ માંથી વિવિધ રજાઓને બાદ કરતા ૨૪૬ દિવસ શૈક્ષણિક કાર્ય માટે ફાળવાયા હોઇ વિદ્યાર્થીઓને બખ્ખા થઇ જશે. આ અંગેની મળતી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં આવેલી વિવિધ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આગળના વર્ષ માટેની પ્રવૃત્તિઓ માટે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રૂપરેખા ઘડી કાઢી કેલેન્ડર તૈયાર કરવામા આવે છે. ત્યારે આગામી શૈક્ષણિકવર્ષ માટે તૈયાર કરાયેલા નવા શૈક્ષણિક કેલેન્ડરમાં ૩૬૫ દિવસમાંથી ૨૪૬ દિવસ શૈક્ષણિક કાર્ય માટે ફાળવાયા છે. જેમા પ્રથમ સત્ર ૧૦ જુનથી ૩૧ ઓગષ્ટ ૧૧૬ દિવસનું જાહેર કરાયુ છે. જ્યારે દિવાળી વેકેશનનો સમયગાળો ૧ નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધી નિર્ધારિતકરાયો છે. જયારે દ્વિતીય શૈક્ષણિક સત્ર ૨૨ નવેમ્બરથી ૪ મે ૩૬૫માંથી ૨૦૧૪સુધી ૧૩૦ દિવસનું રાખવામા આવ્યુ છે. જયારે ઉનાળુ વેકેશન માટે ૫-મે ૨૦૧૪ થી૮ જુન ૨૦૧૪ સુધી ૩૫ દિવસની સમયમર્યાદાજારી કરાઇ છે. ૨૦૧૩-૧૪ના વર્ષમાં કુલ ૧૮ દિવસની જાહેર રજા રાખવામાં આવી છે. તદુપરાંત સ્થાનિક કક્ષાએ ૬ દિવસો રજામાટે ફાળવાયા છે. દિવાળી તેમજ ઉનાળુ વેકેશન માટે કુલ ૫૬ દિવસની ફાળવણી કરવામા આવી છે. ધો. ૧૦-૧૨ની પુરક પરિક્ષા ૧૧ જુલાઇથી, ૨૫ સપ્ટેમ્બરથી ધો. ૯.૧૦ સામાન્ય પ્રવાહ, ધો. ૧૧-૧૨ની પ્રથમ કસોટી યોજવાનુ નિર્ધારિત કરાયુ છે. વિજ્ઞાન પ્રવાહના દ્વિતીય સેમેસ્ટરની પરિક્ષા ૨૩ ઓક્ટેબરે, જ્યારે પ્રખરતા શોધ કસોટી ૧૧-૧૨ ફેબ્રુઆરીના રોજ લેવાશે. બોર્ડ શાળા કક્ષાની પરિક્ષા ધો. ૧૦-૧૨ સામાન્ય પ્રવાહ, ધો ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહ કસોટી ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ યોજાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ, ધો.૧૨ સામાન્ય પ્રવાહ કસોટી તા. ૧૩-૩-૨૦૧૪નારોજ તેમજ ધો.૧૦ની કસોટી તા. ૧૪-૩-૨૦૧૪ના રોજ યોજાશે. જ્યારે ધો. ૧૧વિજ્ઞાન પ્રવાહની કસોટી તા. ૨૯-૩-૨૦૧૪ના રોજ યોજાશે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં ૩૬૫માંથી ૧૧૯ દિવસની રજા મળતા એક તરફ વિદ્યાર્થીઓને બખ્ખાં થઇ જશે.જ્યારે બીજી તરફ મર્યાદિત સમયના શૈક્ષણિક કાર્યને લઇને વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ વિપરીત અસર સર્જાવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. કેલેન્ડર તૈયાર કરવાની પ્રારંભિક પ્રક્રિયાગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રત્યેક વર્ષે શૈક્ષણિક કેલેન્ડર તૈયાર કરવા માટેનીકાર્યવાહીરૂપે માર્ચ માસમાં કેલેન્ડર બનાવવાની એક બેઠક શિક્ષણબોર્ડમાં રાખવામા આવે છે. બેઠકમાં અલગ-અલગ જિલ્લાના ૧૫જેટલા સભ્યો ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજુકરે છે. ત્યાર બાદ મંતવ્યોને ધ્યાને લઇ રૂપરેખા તૈયાર કરી નવા વર્ષનું કેલેન્ડર તૈયાર કરવામા આવે છે

Posted: 02 Jun 2013 02:09 AM PDT

केंद्रीय मंत्रिमंडल ने अनुसूचित जातियों, जनजातियों और अन्य पिछड़ा वर्ग के अभ्यर्थियों के लिए आरक्षित रिक्त पदों को भरने हेतु विशेष भर्ती अभियान चलाने को 23 मई 2013 को मंजूरी दी. प्रधानमंत्री डॉ मनमोहन सिंह की अध्यक्षता में नई दिल्ली में हुई मंत्रिमंडल की बैठक में यह निर्णय लिया गया. इसके अलावा मंत्रिमंडल ने आयकर विभाग में विभिन्न संवर्गों में 20751 अतिरिक्त पदों के सृजन को भी मंजूरी दी. इनमें से 1349 पद भारतीय राजस्व सेवा और 19402 पद अन्य संवर्गों के लिए निर्धारित हैं.वर्ष 2012 में चलाए गए विशेष अभियान के दौरान 75 हजार रिक्त पदों में से 48 हजार पदों पर नियुक्तियां की गईं थीं.इससे आय कर विभाग को और अधिक राजस्व जुटाने और करदाताओं को बेहतर सेवा उपलब्ध कराने में सहायता प्राप्त होनी है. CRC CO NATHPURA.

Posted: 02 Jun 2013 02:06 AM PDT

केंद्रीय मंत्रिमंडल ने सरकारी नौकरियों और केंद्रीय शिक्षण संस्थानों में प्रवेश में आरक्षण का लाभ उठाने के लिए अन्य पिछड़ा वर्ग (ओबीसी) के लिए क्रीमीलेयर के मापदण्ड को साढ़े चार लाख रूपए से बढ़ाकर छह लाख रुपए कर दिया है. यह निर्णय केंद्रीय मंत्रिमंडल की बैठक में 16 मई 2013 को लिया गया.

आय सीमा में यह वृद्धि उपभोक्ता मूल्य सूचकांक में वृद्धि के अनुरूप है और इससे अन्य पिछड़ा वर्ग को मिलने वाले आरक्षण के फायदों का लाभ अधिक से अधिक लोगों तक पहुंच सकेगा. इससे अन्य पिछड़ा वर्ग के अधिक से अधिक लोग सरकारी सेवाओं और केंद्रीय शैक्षिक संस्थानों में मिल रही आरक्षण सुविधा का फायदा उठा सकेंगे. News by V P DHANDHLIYA CRC NATHPURA

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો