રવિવાર, 2 જૂન, 2013



****૮૮૦૦ વિદ્યાસહાયકની ભરતી થશે*****

Posted: 01 Jun 2013 07:04 PM PDT

****૮૮૦૦ વિદ્યાસહાયકની ભરતી થશે***** રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી ટૂંકસમયમાં જ હાથ ધરવાનું નક્કી કર્યુ છે. ધો. ૬થી૮માં આશરે ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીમાટેની કાર્યવાહી શિક્ષણ વિભાગે હાથ ધરી છે. આ માટેની વિધિવત્ત જાહેરાત તા. ૬ જુન આસપાસ આવે તેવી શકયતા છે. છેલ્લા કેટલાક સમયથી ભરતીની કાગડોળે રાહ જોવાઇ રહી હતી. અગાઉ ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીમાટે તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૨માં જાહેરાત કરાઇ હતી. પરંતુ આ સમગ્ર કાર્યવાહીને કોર્ટમાં પડકારાતા ભરતી મોકુફ રહી હતી. હવે આગામી સપ્તાહે જ ભરતીની જાહેરાત કરાય તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે, ઉચ્ચત્તર પ્રાથમિક ગણાતા ધો. ૬થી૮માં ભરતીની લાયકાત બદલાઇ જતા ૨૨ હજાર જેટલી ખાલી જગ્યા છે."

CCC EXAM

Posted: 01 Jun 2013 07:17 AM PDT

@@ BREAKING NEWS @@ VADODARA CCC EXAM 3 thi 8 june darmiyan jene ccc exam aapvani baki chhe teo e**TARSALI ITI MA 11 thi 5 vagya sudhi pote bharel fee ni receipt ane hall ticket lai ne registration karavvu.NEXT MONTH MA CCC NI EXAM NU GTU PLANNING kari rahy chhe..gujarat samachar-page10 -baroda news by Pratik prajapati

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો