આપણું ગુજરાત – AAPNU GUJARAT |
Posted: 04 Jun 2013 09:36 PM PDT List of Ex.Apprentice Lineman-for Physical Fitness & Oral Interview UGVCL Apprentice lineman Electrical Assistant Notification જે ઉમેદવારો ૧૯/૦૫/૨૦૧૩ ના રોજ લેખિત પરિક્ષા મા બેઠેલ હતા તેમને શારીરિક કસોટી તેમજ મૌખિક કસોટી મા ૦૬/૦૬/૨૦૧૩ થી ૦૮/૦૬/૨૦૧૩ (૦૮:૦૦ થી ૧૧:૦૦) દરમિયાન હાજર રહેવુ. સ્થળ: મ્યુંન્સિપલ ગ્રાઉંડ અર્બન ગલ્સ હાઇસ્કુલ મહેસાણા કસોટી ની તારિખ : બેઠક નમ્બર 06/06/2013 : 1002 to 2409 07/06/2013 : 2411 to 4165 08/06/2013 : 4166 to 6390 Call letters have been send to candidates. (Those candidates does not receive call letters may have to collect it on 05/06/2013 from Main Office) Click Here... |
Posted: 04 Jun 2013 08:11 PM PDT બી.આર.સી.કો.ઓર્ડિનેટર, વાવ. તા.૦૨/૦૬/૨૦૧૩ પ્રતિ, સી.આર.સી. તમામ,વિષય : સેવાકાલીન શિક્ષક તાલીમ તા.૦૫/૦૬/૨૦૧૩ થી. તા૦૮/૦૬/૧૩ ના આયોજન બાબત. સંદર્ભ : (૧) મે.એસ.પી.ડી. સાહેબશ્રી એસ.એસ.એ. ગાંઘીનગરનો ૫રિ૫ત્ર ક્રમાંક એસ.એસ.એ.એમ./ ટીટી/૧૩/ ૧૮૫૩૪-૬૩૧ તા. ૩૦/૦૪/૨૦૧૩ (૨) જીલ્લા સંકલન મીટીંગ ઉ૫રોકત વિષયે જણાવવાનું કે, સેવાકાલીન શિક્ષક તાલીમ બીન નિવાસી ૨૦૧૩/૧૪ તા.૦૫/૦૬/૨૦૧૩ થી તા.૦૮/૦૬/૨૦૧૩ દરમ્યાન યોજવાનું ઉ૫રોકત સંદર્ભ તળેના ૫રિ૫ત્ર અન્વયે સરકારશ્રીએ નકકી કરેલછે. અને સદર્ભ (૨) તળેની સૂચના અન્વયેથી નીચેપ્રમાણે આયોજન થયેલ છે. જેની જાણ તમારા કલસ્ટરની શાળાના તમામ શિક્ષકોને તમારી કક્ષાએથી કરવાનું રાખશો. જેથી તમામ તાલીમના સ્થળે સમયસર૫હોંચી શકે. તેમજ તાલીમના સ્થળે બાયસેગ ચાલુ ન હોય ત્યા વ્યવસ્થા માટેઆચાર્યને સાથે રાખી બાયસેગની વ્યવસ્થા કરાવવી.વાવ વિભાગ : (સૂઇગામ વિભાગ સિવાયના કલસ્ટર્સ) ઘોરણ વિષય તાલીમનું સ્થળ તારીખ સમય ૧/૨ તમામ વાવ પ્રા. શાળાનં. ૨ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૩/૪ તમામ વાવ પ્રા. શાળાનં. ૧ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૫ તમામ રાઠોડવાસ પ્રા. શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ભાષા તમામ પોલીસ સ્ટેશન પ્રા. શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ગણિત/વિજ્ઞાન ગાયત્રી હાઇસ્કૂલ – વાવ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ સા. વિજ્ઞાન સોલંકીવાસ વાવ શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૧/૨ પ્રજ્ઞા શિક્ષકોજૂના વાંઢીયાવાસ વાવ શાળા ૩/૪/૫ જૂન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૧/૨ પ્રજ્ઞા શિક્ષકો નવા વાંઢીયાવાસ વાવ શાળા ૬/૭/૮ જૂન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ સૂઇગામ વિભાગ ( સૂઇગામ, ઘ્રેચાણા, મોરવાડા, ભરડવા,જેલાણા, ઉચોસણ, બેણ૫, રડકા કલસ્ટર) ઘોરણ વિષય તાલીમનું સ્થળ તારીખ સમય ૧/૫ તમામ સૂઇગામ પ્રા. શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ભાષા તમામ સૂઇગામ હાઇસ્કૂલ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ગણિત/વિજ્ઞાન સૂઇગામ હાઇસ્કૂલ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ સા. વિજ્ઞાન સૂઇગામ હાઇસ્કૂલ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ નોંઘ: (૧) તાલીમના સ્થળે સુંદર આયોજન થાય તે માટે વર્ગ સંચાલકે તેમજ જે તે વિષય ઘોરણના સી.આર.સી. કો.ઓર્ડિનેટરશ્ર ીએ પોતાની નૈતિક જવાબદારી સમજી સફાઇ, પાણી, પાથરણાની વ્યવસ્થા કરવા વિનંતી. (૨) દરેક તાલીમઆર્થીને રીફ્રેસમેન્ટ ભોજન ૧૨.૩૦ કલાકે આ૫વામાં આવશે. (૩) દરેક તાલીમાર્થીએ ચો૫ડા-પેન તેમજ બેઝ પે૫ર સાથે આવવાનું રહેશે. (૪) તાલીમમાં ઉ૫સ્થિત રહેનાર શિક્ષકને રૂપિયા ૪૦ ની મહત્તમ મર્યાદામા ભાડું-ભથ્થું ચૂકવવાનુ રહેશે. (૫) જે તે તજજ્ઞને ઘ્વની મેસેજથી આપેલ સંદેશામુજબ જે તે તાલીમ વર્ગમા વર્ગ સંચાલક તરીકે કામગીરી કરવાની રહેશે. Info by pravin dabhani |
Posted: 04 Jun 2013 07:24 PM PDT |
Posted: 04 Jun 2013 07:15 PM PDT |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો