રવિવાર, 27 જુલાઈ, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


વિધાનસભા માં શકિત્તસિહ ગોહીલ દ્વારા શિક્ષકોના ફિક્ષપગાર બાબત નો વિડીઓ

Posted: 26 Jul 2014 03:38 AM PDT

વિરોધ પક્ષ ના નેતા શકિત્તસિહ ગોહીલ દ્વારા ગુજરાત માં થતા શિક્ષકોના શોષણ માટે તેમને વિધાનસભા માં  ધારદાર રજુઆત કરી અને તેની સરકાર પર કોઇ અસર દેખાતી નથી
તેમને 

ફિક્ષ વેતન 

૧૯૯૮ પછીના શિક્ષકો ને રક્ષણ આપવુ જોઇએ 

આ બાબત પર ખુબ ભાર મુક્યો

તમને શિક્ષકોની ચિતા છે તે જોઇ ને ખુબ આનંદ ની લાગણી થઇ આભાર સહેબ શ્રી 

સાતમા પગારપંચ - સંભવિત સ્કેલ - પગાર

Posted: 26 Jul 2014 02:55 AM PDT


સાતમા પગારપંચ - સંભવિત સ્કેલ - પગાર - ૦૧/૦૧/૨૦૧૬  અત્યારે તો હથેળીમાં ચાંદ દેખાય છે. સાતમા પગારપંચનો રોકડમાં અમલ વાઈબ્રન્ટ  ગુજરાતમાં  ૨૦૧૮-૧૯-૨૦ પહેલાં થાય તેની સંભાવના ૧૦ થી ૨૦ % જ ગણી શકાય. 



News

Posted: 26 Jul 2014 02:39 AM PDT

OFFICIAL NOTIFICATION FOR TET-1 HALL TICKET DOWNLOAD

Posted: 26 Jul 2014 02:39 AM PDT

Hall Ticket Download From 27/7/2014 2pm to 03/08/2014 11am

EXAM DATE:- 03/08/2014

TO DOWNLOAD HALL TICKET :- CLICK HERE

Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ : -

(i)Select Job માથી જાહેરાત પસંદ કરો.

(ii)તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો)  અને  જ્ન્મતારીખ નાખો.

(iii)Ok બટન પર ક્લિક કરતાં પહેલાPOPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window  માં ખુલશે.
(iv)Printer Settings માં A4 Size પેજ સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
(v)Call Letter ના પ્રથમ પેજમાં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.

IF U FORGET CONFIRM NUMBER DON'T NEED TO WORRY:- CLICK HERE

કન્ફર્મેશન નબર જાણવા માટેની અગત્યની સુચનાઓ : -

(i)Select Job માથી જાહેરાત પસંદ કરો.

(ii)તમારી અરજીનો (અરજી નંબર) અથવા અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર)   અને જ્ન્મતારીખ નાખો.

(iii)Ok બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નબર મળશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો