WI-FI EDUCATION IN GUJARAT |
- કર્મચારીઓના પડતર પ્રશ્ને ગાધીનગરમા મહા સંમેલન
- News for Htat
- News
- સરકાર નુ માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શાળા પ્રત્યે ઉદાસીન વલણ
- આરટીઈ એક્ટનું પાલન કરવામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી.
- CCC/CCC+ MANYA KENDRA FOR BLIND & HANDICAPPED GR DATE 7/7/2014
- HALL TICKET NOTIFICATION FOR TET-2
કર્મચારીઓના પડતર પ્રશ્ને ગાધીનગરમા મહા સંમેલન Posted: 12 Jul 2014 07:59 PM PDT |
Posted: 12 Jul 2014 07:43 PM PDT |
Posted: 12 Jul 2014 07:45 PM PDT |
સરકાર નુ માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શાળા પ્રત્યે ઉદાસીન વલણ Posted: 12 Jul 2014 03:58 AM PDT ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં એકપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ થઇ નથી. જ્યારે બીજીતરફ સરકારે ૩૩ જેટલી સ્વનિર્ભર શાળાઓને સરકારે મંજૂરી આપી છે.રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓને ફટાફટ મંજૂરી આપવામાં આવે છે જ્યારે સરકારી શાળાઓ પ્રત્યે સરકારને ખુદ જ રસ ન હોય તેમ નવી સરકારી શાળાઓ ખોલવા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે ગાંધીનગર જિલ્લામાં એકપણ નવી સરકારી માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ કરી નથી. જેની સામે વર્ષ ૨૦૧૨માં ૧૦ અને વર્ષ ૨૦૧૩માં ૫ માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે જ્યારે વર્ષ ૨૦૧૨માં ૧૨ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા વર્ષ ૨૦૧૩માં ૬ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. |
આરટીઈ એક્ટનું પાલન કરવામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી. Posted: 12 Jul 2014 03:58 AM PDT --> આરટીઈના કાયદાનુ પાલન કરવામાં શિક્ષણ વિભાગની કચાશ બહાર આવી છે.દેશમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુજરાત છેલ્લેથી ત્રીજાક્રમે છે.શિક્ષણની ભાર વિનાના ભણતરની પરિકલ્પના સાવ વિસરાઈ જવા પામી હોવાનુ લાગી રહ્યુ છે. આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, શિક્ષણ ક્ષેત્રની ગુણવત્તા સુધરવા માટે સૌથી મોટો આરટીઈ કાયદો બન્યો છે.આ કાયદાને લીધે એવી આશા જન્મી હતી કે, આરટીઈ કાયદા દ્વારા સમગ્ર ગુજરાતમા જ નહિં પરંતુ દેશમાં ક્રાંતિ સર્જશે.પરંતુ આરટીઈ કાયદામાં ભાર વિનાના ભણતરના બદલે ભાન વિનાનું ભણતર સાબિત થવા પામ્યુ હતું.આરટીઈ ૨૦૦૯ મુજબ પ્રાથમિક શિક્ષણમા બે વિભાગ પાડવામાુ આવ્યા છે.જેમા ઉચ્ચત્તર પ્રાથમિક અને નિમ્નસ્તર પ્રાથમિકમાં સરકારે કરવા જેવા અનેક કામો કર્યા છે.જેમા ઉચ્ચત્તર પ્રાથમિકમા આચાર્યની ભરતીમાં કરી હતી.એ-ટાટની પરીક્ષા લઈને નિમણૂંક આપી હતી.એચ-ટાટ આચાર્યોની ફરજો અને નિયમો બનાવવામા નિષ્ફળતા મળતા તેની સીધી અસર શિક્ષણ પર પડી હતી.શિક્ષકો પાસેથી કામ લેવામાં ટીમ વર્કનો અભાવ જોવા મળ્યો હતો.રચનાત્મક કાર્યના બદલે ખંડનાત્મક કાર્યો શરૃ થયા હતા.ફળસ્વરૃપ શિક્ષકો પર ટેન્શન વધતા શિક્ષકોએ પણ એકગ્રતા ગુમાવી હતી.વ્યાયામ જેવા અતિ મહત્વના વિષયોની બાદબાકી કરવામા આવી હતી.અને પાઠયપુસ્તકો પણ રદ્દ કરવામા આવતા જીવનલક્ષી શિક્ષણનો અભાવ સર્જાયો હતો.આરટીઈ ૨૦૦૯ના કાયદા પ્રમાણે આઠ કલાક કામ કરવાનુ હોવા છતા તેને બદલે છ કલાક કામગીરી કરાય છે.જેમા આરટીઈ ૨૦૦૯ના કાયદાનો એક પગ જ ભાંગી નાખવામાં આવ્યો છે.શાળા સંપુર્ણપણે પુર્ણ સમયની હોવી જોઈએ.પરંતુ અનેક જગ્યાએ શાળા બે પાળીમાં ચાલી રહી છે. |
CCC/CCC+ MANYA KENDRA FOR BLIND & HANDICAPPED GR DATE 7/7/2014 Posted: 12 Jul 2014 03:58 AM PDT |
HALL TICKET NOTIFICATION FOR TET-2 Posted: 12 Jul 2014 03:58 AM PDT HALL TICKETS WILL BE AVAILABLE FROM 14/7/2014 AFTER 2pm To 20/7/14 10.55am. For Press Note:- Click Here FOR HALL TICKET YOU NEED TO WRITE YOUR CONFIRM NUMBER & YOUR BIRTHDATE. OFFICIAL WEBSITE :- www.ojas.guj.nic.in |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો