શુક્રવાર, 25 જુલાઈ, 2014

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


CLASS REGISTER AND SCE EXCEL FILE

Posted: 24 Jul 2014 11:18 AM PDT

શ્રી સતનામ પટેલ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વર્ગ શિક્ષકો માટે વર્ગ રજિસ્ટરની ખૂબજ ઉપયોગી ફાઈલ તૈયાર કરેલ છે. જે અહિ તથા www.edusafar.com વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. જે સારસ્વત મિત્રો ને ઉપયોગી નિવડશે. 
શ્રી સતનામ પટેલ દ્વારા  સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત એક્સેલ ફાઈલ પણ સુંદર રીતે બનાવેલ છે.

TO DOWNLOAD REGISTER FOR 72 STUDENTS : 

                              CLICK HERE



TO DOWNLOAD REGISTER FOR 112 STUDENTS : 

CLICK HERE



TO DOWNLOAD SCE STD-9 

   CLICK HERE


TO DOWNLOAD SCE STD-10

CLICK HERE 





































શિક્ષક પ્રશ્ન અને જવાબ - એકસાથે કેટલા દિવસની પરચૂરણ રજા ભોગવી શકાય ?

Posted: 24 Jul 2014 10:49 AM PDT

એકસાથે કેટલા દિવસની  પરચૂરણ રજા ભોગવી શકાય ?

સામાન્ય રીતે  વિનિમય ૩૦ (૨) (ક) મુજબ સામાન્ય સંજોગોમાં ત્રણ દિવસ અને ખાસ અપવાદરૂપ સંજોગોમાં એકસાથે વધુમાં વધુ  ૧૦ દિવસ પરચૂરણ રજા ભોગવી શકાય.


શિક્ષક પ્રશ્ન અને જવાબ - શિક્ષકને પરેશાન કરવા આચાર્ય રજા નામંજૂર કરી શકે ?

Posted: 24 Jul 2014 10:54 AM PDT

શિક્ષકને પરેશાન કરવા આચાર્ય રજા નામંજૂર કરી શકે ? 


શિક્ષકને પરેશાન કરવા આચાર્ય રજા નામંજૂર કરી શકે નહિ. સામાન્ય રીતે જેટલા વર્ગો હોય તેના કરતાં વધારાના શિક્ષકોની રજા મંજૂર આચાર્ય કરી શકે. આચાર્ય દ્વારા રજા નામંજૂર કરવાના લેખિત કારણોની જાણ સદર કર્મચારીને કરવી પડે. રજા નકારવાનો અધિકાર પણ વ્યાજબી રીતે વાપરવાનો હોય છે. 
રજા એ હક નથી. શાળાની પરિસ્થિતી - પરીક્ષા - અગત્યની પ્રવૃતિ વગેરેને કારણે આચાર્ય રજા નામંજૂર પણ કરી શકે. 


CCC EXAM Syllabus

Posted: 24 Jul 2014 08:54 AM PDT

કામગીરી મૂલ્‍યાંકન અહેવાલ(PAR) માં મેળવેલ ગુણના આધારે અધિકારીનું વર્ગીકરણ કરવા બાબત.

Posted: 24 Jul 2014 08:43 AM PDT

પાસપોર્ટ કઢાવવા માટે NOC અંતર્ગત પરિપત્ર -- ૦૭/૦૭/૨૦૧૪ નો પરિપત્ર

Posted: 24 Jul 2014 08:39 AM PDT

રજીસ્ટર્ડ થયેલી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૪

Posted: 24 Jul 2014 10:18 AM PDT

જગ્યા નું નામ   -    શિક્ષણ સહાયક (ગુજરાતી માધ્યમ)


જાહેરાત જોવા અહિ ક્લીક કરો -  View


ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના  -  View


                            
                          Apply



HTAT EXAM NOTIFICATION 2014-15

Posted: 24 Jul 2014 10:16 AM PDT

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો