WI-FI EDUCATION IN GUJARAT |
Fix Salary Next listing date 29-10-2010 Posted: 21 Oct 2013 09:37 AM PDT ફિક્ષ પગારકેસ માં નાણા વિભાગ માંથી મળતી આધારભૂત સુત્રો ની માહિતી મુજબ એવું લાગે છે કે સરકાર લગભગ માનસિક રીતે બધાને ફૂલ પગાર આપવા તૈયારી બતાવી છે કારણકે તેને કોર્ટ માં આપ્રકાર નું એફિડેવિટ કરવાની છે તેવી માહિતી મળી છે વર્ષ ૯૮ પછી જે સહાયક મિત્રો નોકરી લાગેલ છે તે બધા લોકોને નોકરી માં પાંચ વર્ષ ગણી લેવા અને હાલ પુરતું એરીયર્સ આપવું કે નહિ....?? તેની કોઈ માહિતી હજુ મળી નથી. અને ત્યાર બાદ સરકાર બધાજ કર્મચારી મંડળ જોડે સરકાર કેટલાક મુદ્દા પર સમાધાન કરવાની છે જેવી કે એરિયર્સ ના આપવું , સીપીએફ વાળા મિત્રો ને જીપીએફ માં નાં મુકવા હાલ નાં બધાજ સહાયક ને ફૂલ પગાર આપવા ની શરતી તૈયારી બતાવાની છે જો પાંચ વર્ષ ગણે તો ૫ ઇજાફા આપવાકે નહી તે બધી ગણતરી કરવાનું ચાલુ કરી દીધું છે. તેમાજ મિત્રો આપણી જીત છે |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો