Educational corner ( શૈક્ષણિક ) |
- TET -1( FOR PTC) EXAM PERFECT ANYLISIS....
- પ્રજ્ઞા તાલીમ મોડ્યુલ
- ભારતીય ભૂમિદળમાં હવાલદાર શિક્ષકની ભરતી માટે અરજીઓ મંગાવાઇ
- મુખ્યમંત્રીશ્રી અમૃતમ યોજના હેઠળ ગંભીર રોગની સારવાર માટે બે લાખની સહાય
- પ્રસૃતિ અને પિતૃત્વની રજાનો પરિપત્ર
- સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૨, (વર્ગ-૩) માં સફળ થયેલ ઉમેદવારોની આખરી પસંદગીયાદી
- 1800 તલાટીઓની ભરતી કરાશે
TET -1( FOR PTC) EXAM PERFECT ANYLISIS.... Posted: 15 Oct 2013 09:05 PM PDT |
Posted: 15 Oct 2013 08:27 AM PDT |
ભારતીય ભૂમિદળમાં હવાલદાર શિક્ષકની ભરતી માટે અરજીઓ મંગાવાઇ Posted: 15 Oct 2013 07:27 AM PDT ભારતીય ભૂમિદળમાં હવાલદાર શિક્ષકની ભરતી માટે અરજીઓ મંગાવાઇભારતીય ભૂમિદળમાં શિક્ષાકોર વિભાગમાં હવાલદાર શિક્ષકની જગ્યા પર ભરતી થવા ગુજરાતના યુવાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે. વર્ગ X અને વર્ગ Y વિભાગમાં હવાલદાર શિક્ષક માટે બી.એસ.સી., બી.સી.એ. માં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, બોટની, ઝુલોજી, જીવ વિજ્ઞાન, ઇલેકટ્રોનિકસ, કોમ્ણ યુટર વિજ્ઞાન અને બી.એસ.સી.આઇ.ટી. તથા બી.એ.માં અંગ્રેજી, હિન્દીજ, ઉર્દુ, ઇતિહાસ, ભુગોળ, સમાજવિજ્ઞાન, આંકડાશાસ્ત્ર સહિત વિષયો સાથે પરીક્ષા પાસ, જેમાં ગુપ એકસ માટે MA,/MSc અથવા BA/BSc સાથે Bed. જયારે ગૃપ Y માટે BA/BSc/BCA/BSc IT સાથે બી.એડ. પાસ હોવા જરૂરી છે. અરજદારજી ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની વચ્ચે્ હોવી જરૂરી છે. અરજદારે તેમની સંપૂર્ણ વિગત સાથે જરૂરી શૈક્ષણિક લાયકાતના આધાર સાથેની અરજી ૫ ડિસેમ્બાર ૨૦૧૩ પહેલા રિક્રેટમેન્ટ ઓફિસર, (R.O.) (H.Q.) HQ RTG Zone No. 3, રાજેન્દ્રસિંહજી રોડ, પુના-૪૧૧૦૦૧ ખાતે અરજી મોકલી આપવી. વધુ વિગત માટે એ.આર.ઓ.-જામનગર ફોન નં. ૦૨૮૮-૨૫૫૦૩૪૬ નો સંપર્ક કરવા |
મુખ્યમંત્રીશ્રી અમૃતમ યોજના હેઠળ ગંભીર રોગની સારવાર માટે બે લાખની સહાય Posted: 15 Oct 2013 07:26 AM PDT મુખ્યમંત્રીશ્રી અમૃતમ યોજના હેઠળ ગંભીર રોગની સારવાર માટે બે લાખની સહાયબી.પી.એલ લાભાર્થીઓને સ્માર્ટ કાર્ડ મેળવી લેવા અનુરોધરાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રી અમૃતમ યોજના અમલમાં મૂકી છે. આ યોજનામાં રાજ્ય સરકાર દ્રારા બી.પી.એલ. લાભાર્થીઓને આરોગ્યની સેવા અર્થે ગંભીર બીમારીઓ જેવી કે, હ્દય , મગજ, કિડનીને લગતા ઘાતક રોગો, બન્સ, કેન્સર, ગંભીર ઈજાઓ અને નવજાત શિશુઓને લગતા રોગોની સારવાર માટે કુંટુંબના વધુમાં વધુ પાંચ સભ્યોને વાર્ષિક ધોરણે મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/- સુધીની વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે સ્માર્ટ કાર્ડ હોવું ફરજિયાત હોઇ લાભાર્થી પાસે આ કાર્ડ ન હોય તો જે તે તાલુકાની મામલતદાર કચેરીના એ.ટી.વી.ટી. સેન્ટરમાંથી મેળવી લાભ લેવા. Info by Guru Chankya |
પ્રસૃતિ અને પિતૃત્વની રજાનો પરિપત્ર Posted: 15 Oct 2013 07:16 AM PDT |
Posted: 15 Oct 2013 07:05 AM PDT BREAKING NEWS........... ONLY FOR THOSE WHO ARE APPEARED IN B.ED ENTREANCE TEST OF B.A.O.U. B.Ed entrance exam result will be Declare by tomorrow after 3 P.M......... (BABASAHEB AMBEDKAR UNIVERSITY) |
સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૨, (વર્ગ-૩) માં સફળ થયેલ ઉમેદવારોની આખરી પસંદગીયાદી Posted: 15 Oct 2013 06:29 AM PDT |
Posted: 15 Oct 2013 06:23 AM PDT |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો