શિક્ષણ પરિપત્રો |
Posted: 12 Oct 2013 11:30 AM PDT |
Posted: 12 Oct 2013 10:13 AM PDT સોસા દિનેશકુમાર - શાહ એમ.હાઈસ્કૂલ - કોડીનાર દ્વારા પગાર અંતર્ગત એક્સેલ સીટ બનાવેલ છે .તે ડાઉનલોડ કરવા નીચે લિંક ઉપર ક્લીક કરો. ફોંટ તથા એક્સેલ સીટ બંનેની લિંક આપેલ છે. If You Problem To Read Then Download Font Terafont Chandani From Following Link શ્રી દિનેશભાઈના બ્લોગની મુલાકાત લેવા http://www.sosadinesh.blogspot.in પર ક્લીક કરો. |
Posted: 12 Oct 2013 10:11 AM PDT ઘણા શિક્ષક મિત્રો પૂછે છે કે વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ? મિત્રો - વિદ્યાર્થી ધારોકે ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૩૩ ગુણ લાવી શકે નહિ તો તેવા વિદ્યાર્થીનું ઉપચારાત્મક કાર્ય કરી ફરી પરીક્ષા લેવી અને બંને પરીક્ષામાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા. માનીલો કે પ્રથમ પરીક્ષામાં ૧૦૦ માંથી ગણિતના પ્રશ્નપત્રમાં ૧૮ ગુણ આવે છે. તો રેમેડીયલ ટીચીંગ કરી ફરી ૧૦૦ ગુણની પરીક્ષા લેતાં ૨૧ ગુણ આવે તો તેના SA-1 ના ગુણ ૨૧ ધ્યાનમાં લેવા .વિદ્યાર્થી ફરી પરીક્ષા લેતાં ફરજિયાત ૩૩ ગુણ લાવે તે જરુરી નથી. FA1 + FA2 + SA1 + FA3 + FA4 + SA2 ના કુલ ૩૦ માંથી ૧૦ ગુણ ફરજિયાત થાયતો વિદ્યાર્થી પાસ થાય ૧૦ થી ઓછા ગુણ હશે તો વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ ગણાશે. ટૂંકમાં દરેક FA તથા દરેક SA માં ફરજિયાત પાસ થાય જ તે જરુરી નથી. FA તથા SA માં પ્રથમ વખતે ૩૩ ટકા ગુણ ન મેળવે તો ફરી FA તથા SA કરવું અને બંનેમાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા. આવી સમજ અમને અમારી તાલીમ તથા આચાર્યશ્રીએ માર્ગદર્શન આપેલ છે. |
Posted: 12 Oct 2013 09:21 AM PDT ગોંડલિયા પુરણભાઈ ( આશિ.શિક્ષક - ધરમપુર પ્રાથમિક શાળા - પોરબંદર ) દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબજ ઉપયોગી પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવેલા છે. તાજેતરમાં શ્રી પૂરણભાઈએ ભારતના રાજ્યોનો પરિચય વિષય અંતર્ગત ખૂબજ ઉપયોગી પ્રેઝન્ટેશનબનાવેલ છે. અગાઉ તેમણે રાષ્ટ્રના ઘડવૈયા - પ્રસિધ્ધ મહિલાઓ - ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓ - અતિવૃષ્ટિ - ધરતીકંપ - ભાષા શિક્ષણ જેવા ધોરણ - ૧ થી ૮ ના વિષયોના એકમોને લગતા ઉપયોગી પ્રેઝન્ટેશનબનાવેલ છે. તેમનો બ્લોગ માહિતીથી ભરપૂર છે. સારસ્વત મિત્રો તેમના બ્લોગની મુલાકાત લેશો તો અવશ્ય નવી માહિતી જાણવા મળશે. |
You are subscribed to email updates from . To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો