Educational corner ( શૈક્ષણિક ) |
- BAOU B.ED ENTRANCE EXAM RESULT DECLARED
- ઓક્ટોમ્બર માસનો પગાર વહેલો કરવા બાબતનો પરિપત્ર
- વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા પ્રતિક્ષાયાદી (બીજો તબક્કો)
- Vidhayasahayak Bharti waiting -English
- એચ ટાટ પરીક્ષાના કારણે અટવાયેલા શિક્ષકોના હાયર ગ્રેડના મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ
- નોંધની નિરિક્ષક વર્ગ 2
BAOU B.ED ENTRANCE EXAM RESULT DECLARED Posted: 16 Oct 2013 08:56 AM PDT |
ઓક્ટોમ્બર માસનો પગાર વહેલો કરવા બાબતનો પરિપત્ર Posted: 16 Oct 2013 03:01 AM PDT |
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા પ્રતિક્ષાયાદી (બીજો તબક્કો) Posted: 16 Oct 2013 02:57 AM PDT |
Vidhayasahayak Bharti waiting -English Posted: 15 Oct 2013 09:14 PM PDT Vidhayasahayak Bharti waiting -Englishsubject District wise Seats GujaratState primary Education Selection committee Vidhayasahayak-2012-2013 District wise Available seats :- Amdavad-12 Vadodara-4 Rajkot-20 Anand-1 Panchmahal-8 Dahod-27 Sabarkantha-9 Junagadh-10 Porbandar-4 Mehshana-7 Patan-13 Bhavnagar-20 Jamnagar-26 Amreli-55 Kutchh-4 Bharuch- 4 Narmada-3 Banaskantha-30 Surendranagar-6 Ghandhinagar-8 Dang-3 Source : Ram Rane |
એચ ટાટ પરીક્ષાના કારણે અટવાયેલા શિક્ષકોના હાયર ગ્રેડના મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ Posted: 15 Oct 2013 09:10 PM PDT એચ ટાટ પરીક્ષાના કારણે અટવાયેલા શિક્ષકોના હાયર ગ્રેડના મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇભુજ, તા. 15 : પ્રાથમિક શિક્ષકોને બઢતીના વિકલ્પે 9.20 અને 31 વર્ષના ઉચ્ચત્તર પગારધોરણ મળે છે અને શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે શિક્ષકોને સી.સી.સી. સિવાય કોઇ ખાતાકીય પરીક્ષા પાસ કરવાની રહેતી નથી, પરંતુ રાજ્ય લોકલ ફંડ ગાંધીનગરની કચેરીના પત્રથી દરેક જિલ્લાઓની સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીને એવી સૂચના અપાઇ છે કે બઢતી માટે એચ ટાટ પરીક્ષા જરૂરી છે અને તે પાસ કરનારને જ ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરાશે. પરિણામે રાજ્યના તમામ જિલ્લાઓમાં હાલે હાયરગ્રેડની કામગીરી અટવાઇ પડી છે અને પાત્રતા ધરાવતા શિક્ષકો ગ્રેડથી વંચિત રહી જવા પામ્યા છે, જે અન્યાયી છે. આ બાબતે રાજ્ય શિક્ષક સંઘના સંગઠન મંત્રી અને કચ્છના શિક્ષક અગ્રણી હરિસિંહ જાડેજાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. ટેટ કે એચ ટાટની પરીક્ષા સ્નાતક કે અનુસ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા શિક્ષકો જ આપી શકે છે, અન્ય શિક્ષકો તે ઇચ્છે તો પણ આપી શકતા નથી. વળી ગ્રેડ એ કોઇ બઢતી નથી. પ્રાથમિકમાં જ્યારે નિમ્ન અને ઉચ્ચ એમ બે વિભાગ પડ્યા તે પૂર્વે પ્રા. શિક્ષકમાં પી.ટી.સી., સી.પી.એડ., સંગીત, એ.ટી.ડી. જેવી લાયકાત ધરાવતા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવતી. આવા શિક્ષકોને શિક્ષણ વિભાગના તા. 27/4/12ના ઠરાવ મુજબ આવી પરીક્ષામાં બેસવા માટે પણ લાયક ગણવામાં આવ્યા નથી. સ્નાતક અને અનુસ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ આ ટેટની પરીક્ષા પાસ કરી ઉચ્ચત્તરમાં ભરતી થઇ છે. પી.ટી.સી.વાળા નિમ્નસ્તરમાં હોઇ તેમને આ પરીક્ષા આપવાની રહેતી નથી. વળી એચ ટાટ એ હેડ ટીચર્સ માટેની વહીવટી પોસ્ટ છે. જેમને મુખ્ય શિક્ષક બનવું હોય તેમને જ લાગુ પડે છે. અન્યોને તે લાગુ પડતું ન હોઇ આ પરીક્ષા આપવાનો પણ પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી. શ્રી જાડેજાએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદુલાલ જોશી અને મહામંત્રી બળદેવભાઇ ચૌધરી પાસે રજૂઆત કરતાં તેમણે ફાઇલ શિક્ષણ વિભાગ પાસે પહોંચી ગઇ હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં નિયામક દ્વારા આ બાબતની સ્પષ્ટતા કરતો પરિપત્ર થઇ જવાની ખાતરી ઉચ્ચારી હતી. |
Posted: 15 Oct 2013 09:09 PM PDT |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો