Educational corner ( શૈક્ષણિક ) |
- 10 % DA may be hike on 23/10/2013
- teleconference.
- મોબાઇલ પર 2G ઇન્ટરનેટ સેવા મોંઘી થઇ
- સંસદસભ્યશ્રીઓ / ધારાસભ્યશ્રીઓ વગેરેને જિલ્લા કક્ષાએ યોજાતા સમારંભોમાં મંચ પર યોગ્ય સ્થાન આપવા બાબત.
- ઓક્ટોબર-૨૦૧૩ માસના પગાર ભથ્થાની તેમજ પેન્શનની વહેલી ચુકવણી કરવા બાબત
- લોકરક્ષક ની જીલ્લા ફાળવણી
- jel khata na sipahi lekhit parixa
10 % DA may be hike on 23/10/2013 Posted: 17 Oct 2013 08:37 AM PDT |
Posted: 17 Oct 2013 07:59 AM PDT Tamam brc co. , crc co. h.m. ane smc members mate 19.10.13 na roj 10.00 thi 11.00 vage teleconference. Source : Guru Chankya |
મોબાઇલ પર 2G ઇન્ટરનેટ સેવા મોંઘી થઇ Posted: 17 Oct 2013 07:52 AM PDT મોબાઇલ પર 2G ઇન્ટરનેટ સેવા મોંઘી થઇએરટેલ, આઇડિયા અને વોડાફોને પાછલા બારણેથી ભાવ વધારો કર્યોઃ ડેટા ડાઉનલોડની માત્રા ઘટાડીઃ ગ્રાહકે ૧-જીબી ડેટા ડાઉનલોડ કરવા માટે રપ ટકા વધુ ચુકવવા પડશેઃ એક વર્ષની અંદર બીજી વખત ભાવ વધારોઃ વિવિધ પેકેજ હેઠળ ઇન્ટરનેટ ડાઉનલોડ માત્રા તથા વેલીડીટીના સમયગાળા ઘટાડયો મોબાઇલ પર 2G ઇન્ટરનેટ સેવા મોંઘી થઇ નવી દિલ્હી તા.૧૬ : મોબાઇલ ઇન્ટરનેટને સસ્તા કરવાના તમામ દાવાઓને ખોટા ઠેરવીને ટેલીકોમ કંપનીઓ તેના ભાવમાં સતત વધારો કરી રહી છે. દેશની ટોચની ટેલીકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન અને આઇડિયાએ ઇન્ટરનેટના ટેરીફ પ્લાન મોંઘા કરી દીધા. રજી ઇન્ટરનેટ ટેરીફમાં એક વર્ષની અંદર બીજી વખત આ કંપનીઓએ વધારો કર્યો છે. ભારતીય મોબાઇલ ફોન સેવાના બજારમાં આ ત્રણેય કંપનીઓની હિસ્સેદારી પ૩ ટકા છે. ઇન્ટરનેટનો ઉપયોગ સીધે-સીધો મોંઘો કરવાના બદલે આ કંપનીઓએ પાછળનો રસ્તો પસંદ કર્યો. આ ત્રણેય કંપનીઓએ રજી નેટવર્ક કેટલાક પ્લાન પર ડાઉનલોડની માત્રા સીમીત કરી દીધી છે. હવે ગ્રાહકોએ પોતાના મોબાઇલ પર ૧-જીબી ડેટા ડાઉનલોડ કરવા માટે પહેલાના મુકાબલે રપ ટકા વધુ ચુકવણું કરવુ પડશે. આ કંપનીઓ અત્યાર સુધી રૂ.૧રપમાં ૧-જીબી ડાઉનલોડ કરવાની સગવડ આપતી હતી હવે ઘટાડીને પરપ એમબી કરી દીધી છે. દિલ્હીના એરટેલના ગ્રાહકોએ ૧-જીબી ઇન્ટરનેટ ઉપયોગ કરવા માટે હવે રૂ.૧પ૬ ચુકવવા પડશે. આઇડિયા ૧પ૪ રૂપિયામાં ર૮ દિવસ અને વોડાફોન ૧પપ રૂપિયામાં ૩૦ દિવસની ઓફર આપી રહી છે. મુંબઇમાં એરટેલ અને આઇડિયાના ૧-જીબી પેક ૧પ૪ રૂપિયા અને વોડાફોનના ૧પપ રૂપિયામાં ઉપલબ્ધ થશે. દિલ્હીમાં એરટેલે ૯૮ રૂપિયાના પેકનો ગાળો ર૮ દિવસથી ઘટાડીને ૧૪ દિવસ કરી દીધો છે. આનાથી પ્લાન બમણો મોંઘો થઇ ગયો છે. ત્રણેય કંપનીઓએ રજી નેટવર્ક પર અપાતી ઇન્ટરનેટ સેવાઓ મોંઘી કરી છે. આ કંપનીઓએ આ નેટવર્ક હેઠળ કેટલીક યોજનાઓના ચાર્જ નથી વધાર્યા પરંતુ ડેટા ડાઉનલોડની માત્રામાં કાપ મુકયો છે. આના કારણે રજી મોબાઇલ ઇન્ટરનેટ મોંઘુ થઇ ગયુ છે. ગ્રાહકે ૧-જીબી ડેટા ડાઉનલોડ કરવા માટે રપ ટકા વધુ દેવા પડશે. Source : Akila news |
Posted: 17 Oct 2013 07:51 AM PDT કોઇ પણ કાર્યક્રમમાં સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ અન્ય રાજકિય સદસ્યોનો અગ્રતાક્રમ કેમ ગોઠવશો?.....જુઓ પરિપત્ર........Click here for GRSource :GAD |
ઓક્ટોબર-૨૦૧૩ માસના પગાર ભથ્થાની તેમજ પેન્શનની વહેલી ચુકવણી કરવા બાબત Posted: 17 Oct 2013 07:09 AM PDT |
Posted: 17 Oct 2013 06:59 AM PDT PRB મહિલા (Women) લોકરક્ષક ની જીલ્લા ફાળવણી જોવા માટે અહિં ક્લિક કરો ......... |
jel khata na sipahi lekhit parixa Posted: 17 Oct 2013 06:38 AM PDT |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો