મંગળવાર, 2 જુલાઈ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


Advertisement............

Posted: 01 Jul 2013 10:42 PM PDT

loading...

Board's Election Booth List 2013

Posted: 01 Jul 2013 10:21 PM PDT

પ્રા. શિક્ષકોને તેમની શાળામાં ખાલી જગ્યા પર ભરતી પહેલાં બઢતી આપવા માંગ

Posted: 01 Jul 2013 10:16 PM PDT

ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 30/9/12ના સેટઅપ પ્રમાણે તથા વિકલ્પ્નો લાભ લેનારા શિક્ષકો એચ ટેટમાં જતાં ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરતાં પહેલાં સમાવી લેવા ભુજ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ પ્રા.શિ. નિયામક પાસે રજૂઆત કરી છે. આ શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, 2012માં વિકલ્પ કેમ્પ યોજાયો ત્યારે 2011ના સેટઅપ પ્રમાણે જગ્યાઓ બતાવાઇ હોવાથી તથા એચ ટેટની ભરતી વિકલ્પ બાદ કરવાના કારણે તેમને પોતાની જ શાળામાં વિકલ્પ્નો લાભ મળી શક્યો નહીં. 2011ના જૂનથી ધો. 8 પ્રા. શાળામાં શરૂ થયા છે. આ ત્રણ વર્ષ દરમ્યાન ધો. 6થી 8માં શિક્ષકોની ભરતી અટકી જતાં પ્રા. શાળાના આ શિક્ષકોએ આચાર્યની સૂચના પ્રમાણે અભ્યાસ કરાવ્યો છે. આમ તેમને તક મળશે તો બાળકોને લાયકાત અને અનુભવનો લાભ મળશે તેવી ખાતરી તેમણે લેખિત રજૂઆતમાં આપી છે."

.

Posted: 01 Jul 2013 11:24 AM PDT

અગત્યની સૂચના

Posted: 01 Jul 2013 11:06 AM PDT

KUTCH JILLA MA 31.5.2013 NI STHITI AE MAHEKAM GANASE !!!!!!!!!!

Posted: 01 Jul 2013 10:54 AM PDT

1 TO 5 ND 6 TO 8 ALAG ALAG MAHEKAM GANASE..
RAPAR TALUKA,,,,
1TO5-OVERSETUP--37
1 TO 5 GHAT - 316
UPPER PRIMARY GHAT
MATHS/SCI -67
LANG-47
SOCIAL SCIENCE -42
TOTAL-156
UPPER ND LOWER TOTAL GHAT-472.

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી (HTAT).

Posted: 01 Jul 2013 05:05 AM PDT

Ahmedabad District Transfer Camp

Posted: 01 Jul 2013 04:42 AM PDT

AHEMDABAD DISTRICT....
9,10,12-7-2013 vadhghat camp.
10-7- vadhghat dholka (sthal-diet)
16-7 Aantarik citi Daskoy dandhuka barvala r
17-7 Aantarik badali. sanand,bavla,dholka,viramgam,detroj, mandal,(ta.panchayat hall sanand)
20-7 jilla taluka fer aras-paras (diet)
21-7 jillano janaral camp (diet)
(samay 10 thi 5)

Surendranagar jilla badli camp

Posted: 01 Jul 2013 04:39 AM PDT

Surendranagar jilla badli camp

op camp 17/7 & 18/7
6 to 8 scinece,ss 23/7
6 to 8 bhasha 24/7
general camp 1 to 5 (25/7)
general camp 6 to 8 (26/7)
1 to 5 camp 20/7

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો