આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- North Guj Uni Result MAR-JUN : 2013.
- Nayab mamlatdar Jobs Contract Based
- VIDHYASAHAYAK BHARTI - SUBJECT & CATEGORY WISE JGYAO
- Sabarkantha Badali Camp Date
- HTAT EXEPERIANCE AND TRIAL
- Aapnu Gujarat in News
North Guj Uni Result MAR-JUN : 2013. Posted: 22 Jul 2013 09:28 PM PDT |
Nayab mamlatdar Jobs Contract Based Posted: 22 Jul 2013 09:20 PM PDT |
Posted: 22 Jul 2013 09:15 PM PDT |
VIDHYASAHAYAK BHARTI - SUBJECT & CATEGORY WISE JGYAO Posted: 22 Jul 2013 09:30 AM PDT |
Posted: 22 Jul 2013 09:28 AM PDT Ek Tarfi Jilla Fer Badali Camp August na 1 week ma Yojavani Shakyta. |
Posted: 22 Jul 2013 07:23 AM PDT 1-4-2005 thi Dakhal Krvama Aavel Nvi Verdhit Pension Yojna Dharvata kramachari Adhikari ni mahiti Annexure- S-1 & S-5 bharavi ane R A Compliance krva babat DOWNLOAD GR: CLICK HERE |
Posted: 22 Jul 2013 07:17 AM PDT HTAT અનુભવના પુરાવા બાબત • શિક્ષણ વિભાગના ક્રમાક ઉપર વંચાણે લીધેલ તા-29/02/2012 નો ઠરાવ રદ કરવામાં આવે છે. • અનુભવ બાબતમાં નીચે મુજબના પુરાવાઓધ્યાનમાં લેવાના રહેશે. (ક) શાળા-સંસ્થા સંબધિત શિક્ષકને પગારચેકથી ચુકવતી હોય અને બેન્કમાં જમાં કરાવતી હોય તે બાબતનો પુરાવા.આ બાબતે સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-1 પ્રપાણેનુ પ્રમાણપત્ર આપવાનુ રહેશે અને ઉમેદવારો પરિશિષ્ટ-2 પ્રમાણેનુ સોગંદનામુ આપવાનુ રહેશે. (ખ) એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ( EPF) કોન્ટ્રીબ્યુશન પ્રોવિડન્ટ ફંડ (CPF)બાબતનો પુરાવો (ગ)DISE ( district information system for education) માં શાળાએ દર વર્ષે રજૂ કરેલ માહિતિમાં સંબંધિત ઉમેદવાર શિક્ષક તરીકે દર્શાવતા હોવાનો પુરાવો (ઘ) બીજા એવા કોઇપણ દસ્તાવેજી પુરાવા કે જે નિયમિત રીતે શાળા દ્વારા જાળવવામાં આવતા હોય અને નિયમિત પણે / સમયાંતરે સરકારના કોઇપણ વિભાગમાં અધિકારીઓ પાસે માહિતિ સ્વરૂપે જમાં કરાવવામાં આવતા હોય. • ઉપરોક્ત (ખ) (ગ) (ઘ) બાબતે સંબધિત સંસ્થાના સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-3 પ્રમાણેનુ પ્રમણપત્ર આફવાનુ રહેશે અને ઉમેદવારે પરિશિષ્ટ-4 પ્રમાણેનુ સોગંદનામુ રજૂ કરવાનુ રહેશે. • ઉપરોક્ત (ખ) (ગ) (ઘ) બાબતે સંબધિત સંસ્થાના સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-3 પ્રમાણેનુ પ્રમણપત્ર આફવાનુ રહેશે અને ઉમેદવારે પરિશિષ્ટ-4 પ્રમાણેનુ સોગંદનામુ રજૂ કરવાનુ રહેશે. • પસંદગી સમિતિને જરૂર જણાય તો અન્ય આનુસંગિક પુરાવા ચકાસણી માટે માંગી શકશે તે માટે માંગી ઉમેદવારે પસંદગી સમિતિને પુરાવાની મૂળપ્રત સાથે પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે. Upar ni tamam suchnao last year ni 6e. Te mujab j exp. Ganase. HAVE TRIAL NI VAT HTAT exam jetli var aapvi hoy tetli var aapi sako chho. Ane tamare je marksheet raju karvi hoy e tame raju kari sako chho.darek marksheet 5 year sudhi valid rahese. |
Posted: 22 Jul 2013 09:51 PM PDT |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો