મંગળવાર, 2 જુલાઈ, 2013

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Board's Election Booth List 2013

Posted: 01 Jul 2013 11:05 AM PDT

ચિંતન

Posted: 01 Jul 2013 11:15 AM PDT

તા.  ૦૧/૦૭/૨૦૧૩ થી મહેસાણા જિલ્લા બીટ નિરીક્ષક - શિ.નિરીક્ષક અને મ.શિ નિરીક્ષકશ્રીઓની SVS કામગીરીની ફાળવણી જાણવા માટે અહિ ક્લીક કરો  


આ બ્લોગ ઉપર ગઈકાલે જ  નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર વિશે વિચારો રજૂ થયા હતા જેનું હકારાત્મક પરિણામ આવેલ છે અને મુદત વધારી છે.

અગત્યની સૂચના

હાલની વિદ્યાસહાયક ભરતીમાં  ૨૦૧૧ ની ભરતીમાં  નોકરી લાગેલા શિક્ષકોએ પણ ફોર્મ ભરેલ છે. જેના કારણે બેકારોની નોકરીની તકો ઘટી જાય છે.આ અનુસંધાને  ગાંધીનગર ખાતે તા. ૦૩/૦૭/૨૦૧૩ ના રોજ બપોરે ૦૧-૦૦ કલાકે સેક્ટર - 17  ટાઉનહોલ ખાતે રજૂઆત માટે એક મિટીંગનું  આયોજન કરેલ હોઈ નીચેનામાંથી કોઈપણ મોબાઈલ ઉપર સંપર્ક કરવો. 
૯૯૭૯૪૭૯૩૦૯  - પંકજ પટેલ 
૯૯૭૯૭૮૭૨૨૮ - કેતન પટેલ 
૯૦૧૬૨૧૫૩૫૩  - સંજય ભટ્ટ 
૭૬૦૦૦૭૧૯૫૯ - રમેશ પટેલ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો