મંગળવાર, 2 જુલાઈ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


jawahar navodaya

Posted: 01 Jul 2013 09:33 AM PDT

JAVAHAR NAVODAYA JAMNAGAR NU RESULT A00048 A04701 M00390 M01219J02654 J03806 I04833 K02954 A00056 A04707 N00409 I01481 J02655 J03821 I04849 K03838 A00064 E04797 N00444 I01500 J02748 J03831 J04896 K04938 C00114 A05101 I00611 J01523 J02829 J03835 I05263 K05378 E00145 A05112 M00758 J01574 J02844 K03840 I05274 K05391 B01101 A05148 M00767 M02189J02847 N03906 I05299 P00457 B01102 G00173 I00918 N02285 J02853 N03931 K00742 L01015 F01106 G00174 I00920 N02286 N03228 I04432 K00749 P02355 A01420 G00597 I00931 N02297 N03466 M04588 K01003 P02356 B01922 G02000 I01111 I02549 J03631 M04593 O02354 L02960 info by M s karetha

સબ રજીસ્ટ્રાર ગ્રેડ ૨ (વર્ગ ૩) OMR Exam Answer Key

Posted: 01 Jul 2013 09:07 AM PDT

New Update about Vidya sahayak bharti

Posted: 01 Jul 2013 08:16 AM PDT

સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.

New Update about Vidya sahayak bharti

Posted: 01 Jul 2013 08:16 AM PDT

સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.

New Update about Vidya sahayak bharti

Posted: 01 Jul 2013 08:16 AM PDT

સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.

Aadhar dies Entry

Posted: 01 Jul 2013 07:58 AM PDT

તમામ મિત્રોને જણાવવાનુ  કે આપની શાળાના ધોરણ ૧ ના બાળકોની Aadhar dies Entry પુર્ણ કરવાની હોઇ તમામ મિત્રોએ ફોર્મ ભરાવી Online Entry કરાવી દેવી.

BLO એ બાયો ચડાવી ................ , કચ્છ જિલ્લા બદલી કેમ્પ સમાચાર

Posted: 01 Jul 2013 06:42 AM PDT

BLO એ બાયો ચડાવી ................


કચ્છ જિલ્લા બદલી કેમ્પ સમાચાર 


KUTCH JILLA MA 31.5.2013 NI STHITI AE MAHEKAM GANASE !!!!!!!!!!
1 TO 5 ND 6 TO 8 ALAG ALAG MAHEKAM GANASE..
RAPAR TALUKA,,,,
1TO5-OVERSETUP--37
1 TO 5 GHAT - 316
UPPER PRIMARY GHAT
MATHS/SCI -67
LANG-47
SOCIAL SCIENCE -42
TOTAL-156
UPPER ND LOWER TOTAL GHAT-472.


BK BADLI CAMP

Posted: 01 Jul 2013 07:17 AM PDT

"B.k. Ma 15.7.2013 thi badli camp. 1 thi 5 na badlivala shixakone kale chhuta karvana. 

BANASKANTHA BADLI CAMP 15/07/2013 BAD YOJASE. MAHEKAM NI STHITI 30/09/2012 MUJAB GANASE.OVER SETUP CAMP TALUKA MAJ RAHESE MATLB TALUKA BAHAR KOINE NAHI MUKAY MATLB TALUKA BAHAR OVER SETUP NAHI THAY.

(BADALI CAMP LATE THAVA PACHAL NU KARAN "EDUCATION INSPECTOR" NI CLASS 2 NI KHATAKIY EXAM 13/07/2013 NA ROJ HOVANU JANVA MALYU CHHE.)

                                                                            Info by Guru chankya

વિદ્યાસહાયક શિક્ષકોના રાજીનામા લીધા બાદ કોલ લેટર આપવા માગ

Posted: 01 Jul 2013 07:19 AM PDT

વિદ્યાસહાયક શિક્ષકોના રાજીનામા લીધા બાદ કોલ લેટર આપવા માગ 

રાજ્યની અપર પ્રાયમીર ધોરણ-૬થી ૮માં ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. તેમાં હાલમાં નોકરી કરતા ઘણાં વિદ્યાસહાયકોએ અરજી કરી છે. આથી મેરીટ અને અનુભવના લીધે નવા ઉમેદવારોને અન્યાય થવાની શક્યતા રહેલી છે. શાળામાં નોકરી કરતા વિદ્યાસહાયકો જો ઉમેદવારી નોંધાવવી હોય તો તેમના રાજીનામાં લીધા વિના કોલ લેટર નહિ આપવાની માંગ ઉમેદવારોમાં ઉઠવા પામી છે. વિદ્યાસહાયક શિક્ષકોના રાજીનામા લીધા બાદ કોલ લેટર આપવા માગ રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યના તમામજિલ્લાની અપર પ્રાયમરી ધોરણ-૬થી ૮માં વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. જેમાં ગણિત,વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વિષયના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની કામગીરી પૂર્ણ થઈ છે. હવે આવેલા ફોર્મના આધારે મેરીટના ધોરણે ઉમેદવારના પસંદગી જિલ્લાના કોલ લેટર આપવાની કામગીરી પ્રાથમિક શિક્ષણ વિભાગે શરૂ કરી દીધી છે. વિદ્યા સહાયકની આ ભરતીમાં હાલમાં અપર પ્રાયમરીમાં નોકરી કરતા ઘણાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું હોવાનું નવા ઉમેદવારોએજણાવ્યું છે. 

Upar ni vigat mate ladva mangta mitro nichena number par sampark karo. 

9979479309 Pankaj Patel 

 9979787228 ketan patel 

 9016215353 sanjay bhatt 

 7600071959 Ramesh patel

 Tarikh 3/7/2013 sector 17 town hall bapore 1 vage malavu


PATAN BADLI CAMP ONLINE NOW

Posted: 01 Jul 2013 07:15 AM PDT

પાટણ જિલ્લાની નવી પહેલ   

 પાટણ જિલ્લાના બદલી કેમ્પ હવે ONLINE થશે. 

બદલીની અરજી કરવા માટે નું ઓંનલાઈન ફોમ - 01-07-2013 થી સવારે 9:00 કલાકે શરુ થશે. 

http://www.ssapatan.org/otta/

ઓનલાઈન  ફોર્મ ભરવાની સૂચનાઓ (ફોમની વિગતો  અંગ્રેજીમાં  ભરવી ફરજિયાત છે.)
અગત્ય ની સૂચના:-
ધોરણ:6 થી 8 નાં બદલી કેમ્પની તારીખ અને કાર્યક્રમ યથાવત રહેશે,જ્યારે વધ-ઘટ બદલી કેમ્પ તારીખ : 03/07/2013 ને બદલે તારીખ 15/07/2013 નાં રોજ .તારીખ 5/7/2013 ને બદલે 17/07/2013 તથા તારીખ: 06/07/2013 ને બદલે 19/07/2013 નાં રોજ રહેશે સ્થળ અને સમય તથા અન્ય સૂચનાઓ યથાવતા રહેશે
જુની તારીખ    નવી તારીખ
03/07/2013    15/07/2013
5/7/2013            17/07/2013
06/07/2013   19/07/2013
૧) સૌ પ્રથમ Apply Online પર  ક્લિક કરી ફોર્મ ભરવું ફોર્મ ભરવાથી Application no. મળશે
૨) તમારો Application No. તેમજ જન્મ તારીખ નાખી  photograph upload કરો
૩) ફોર્મ ભર્યા પછી કોઈ વિગત માં સુધારો કરવો હોય તો  તમારો Application No. તેમજ જન્મ તારીખ                 નાખી તમે સુધારો કરી શકશો .
૪) ફોર્મ ભર્યા પછી ફોર્મ ને Confirm કરવાનું રહેશે . ફોર્મ Confirm કરવાથી Confirmation no મળશે                       Confirm  થયેલી અરજીઓ જ માન્ય ગણવામાં આવશે. Confirm  થયા પછી તેમાં સુધારો વધારો કરી           શકાશે નહિ
૫) Confirmation no તેમજ જન્મ  તારીખ નાખી ફોર્મ ની પ્રિન્ટ લેવાની રહેશે  આ પ્રિન્ટ લઇ તાલુકા મથકે           ચકાસણી માટે લાવવાની રહેશે


પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી (HTAT)

Posted: 01 Jul 2013 08:15 AM PDT

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી (HTAT). 

Click here for Paripatra..................



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો