આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- VADODARA JILLA NI KHALI JGYA NI YADI
- કોલ-લેટર મેળવવા..............
- VIDHYASAHAYK BAHRTI CALL LATTER MERIT &CALL LATTER DOWNLOAD NOW START
VADODARA JILLA NI KHALI JGYA NI YADI Posted: 07 Jul 2013 11:13 AM PDT |
Posted: 07 Jul 2013 11:02 AM PDT વિદ્યાસહાયક ભરતી કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી |
VIDHYASAHAYK BAHRTI CALL LATTER MERIT &CALL LATTER DOWNLOAD NOW START Posted: 07 Jul 2013 01:36 AM PDT વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લાપસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે. કેટેગરીગણિત-વિજ્ઞાનસામાજિક વિજ્ઞાન અલ્પદ્રષ્ટિ૫૮.૪૭૫૫.૫૮ હલનચલન (OH)૫૪.૫૧૬૩.૭૩ પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. (5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનનાવિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો