સોમવાર, 8 જુલાઈ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Porbandar dates

Posted: 07 Jul 2013 08:39 AM PDT

CCC માટેંની ગુજરાતી

Posted: 07 Jul 2013 07:17 AM PDT

CCC માટેંની ગુજરાતી બુક 

ખુબ જ ઉપયોગી પુસ્તક ૧૮૮ પેજ 

ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો.

બદલી કેમ્પ સાબરકાંઠા

Posted: 07 Jul 2013 06:07 AM PDT

વધ-ઘટ બદલી કેમ્પ સાબરકાંઠા 

૧૬ જુલાઈ હિંમતનગર,ઇડર,વડાલી ,ખેડબ્રહ્મા,વિજયનગર ,ભિલોડા,પ્રાંતિજ
૧૭ જુલાઈ મોડાસા, તલોદ,ધનસુરા,બાયડ ,માલપુર,મેધરજ

માંગણી બદલી કેમ્પ ... 

૨૦ જુલાઈ હિમતનગર,પ્રાંતિજ ,,તલોદ
 ૨૨ જુલાઈ બાયડ,મોડાસા,ધનસુરા ,માલપુર
૨૩ જુલાઈ ઇડર,વડાલી,ખેડબ્રહ્મા,
૨૪ જુલાઈ ભિલોડા ,વિજયનગર ,મેધરજ,શામળાજી
૨૭ જનરલ માંગણી બદલી કેમ્પ
૨૯ જુલાઈ સહકારી જીન પાસે,હિંમતનગર  અરસ  પરસ બદલી 

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

Posted: 07 Jul 2013 06:01 AM PDT

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લાપસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે. કેટેગરીગણિત-વિજ્ઞાનસામાજિક વિજ્ઞાન અલ્પદ્રષ્ટિ૫૮.૪૭૫૫.૫૮ હલનચલન (OH)૫૪.૫૧૬૩.૭૩ પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. (5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનનાવિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો