શિક્ષણ પરિપત્રો |
- English Std 10 Papers
- ધોરણ 10 અંગ્રેજી લેટર રાઈટીંગ અને ડિગ્રી
- puzzle
- ચિંતન
- Pension - LTC - GPF - Passport NOC Forms
- ચોથા કર્ગના સરકારી કર્મચારીઓને ગણવેશના ભાગરૂપે બુટ/લેડિઝ બુટ અને ચપ્પલ આપવા અંગે
- ચોથા કર્ગના કર્મચારીઓને ગણવેશ માટે ધોલાઇ ભથ્થું
- સી.સી.સી નવો પરિપત્ર
- પોલીટેકનીક ડિપ્લોમા કોર્ષ - ધોરણ ૧૦-૧૨ સમકક્ષ
- Gunotsav 2013-14
- S.S.C 2014 Internal Marks Data Entry
Posted: 04 Mar 2014 01:27 AM PST English Std 10 Papersશ્રી દિપકભાઈ પરીખ ( આચાર્યશ્રી - બરોડા) દ્વારા ધોરણ 10 અંગ્રેજી વિષયના ખૂબજ ઉપયોગી કુલ 8 પ્રશ્નપત્રો મળેલ છે. તથા ધોરણ 10 માટે લેટર રાઈટીંગ અને ડીગ્રીના પી.પી.ટી મળેલ છે. જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ઓપન થશે. Letter Writing Std 10 EnglishDegree Std 10 English |
ધોરણ 10 અંગ્રેજી લેટર રાઈટીંગ અને ડિગ્રી Posted: 04 Mar 2014 01:29 AM PST Letter - Writing ( Std 10 ) and Degree ( Std 10 ) |
Posted: 04 Mar 2014 01:35 AM PST |
Posted: 03 Mar 2014 08:36 PM PST ચર્ચા - ચિંતન મિત્રો - બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી ઝડપી થાય તેની ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કયા કારણથી કાચબા ગતિએ ભરતી બોર્ડ કામગીરી કરી રહ્યું છે તે સમજાતું નથી. જાહેરાત ૬ માસથી પડી છે છતાં કમ્પ્યૂટરના આ વાઈબ્રંટ ગુજરાતમાં ભરતીમાં આટલો વિલંબ કેમ ? જવાબદાર અધિકારીઓ પાસેથી જવાબ માંગવાની જરૂર છે. શરૂઆતથી નિયમોનું અર્થઘટન ફૂલપ્રુફ થતુ નથી જેથી ભરતી વિલંબમાં પડે છે. એવા કયા કારણ છે કે ત્રણ તબક્કા જાહેર થયા પછી ભરતી અટકી ગઈ છે. ? પ્રથમ ત્રણ રાઉંડમાં પસંદ થયેલ ઉમેદવારને ઓર્ડર ક્યારે મળશે ? જો એક - બે દિવસમાં ભરતી જાહેર ન થાય તો ચૂંટણીની આચારસંહિતાનું ગ્રહણ લાગશે તો હરિ હરિ. |
Pension - LTC - GPF - Passport NOC Forms Posted: 03 Mar 2014 08:20 PM PST Pension - LTC - GPF - Passport NOC Forms Pension Form Passport NOC Form 1 Identity Certificate Passport NOC Form 2 No Objection Certificate LTC Form GPF Final Withadrawl GPF Form GPF Form-1 GPF Form-3 |
ચોથા કર્ગના સરકારી કર્મચારીઓને ગણવેશના ભાગરૂપે બુટ/લેડિઝ બુટ અને ચપ્પલ આપવા અંગે Posted: 03 Mar 2014 07:46 PM PST ચોથા કર્ગના સરકારી કર્મચારીઓને ગણવેશના ભાગરૂપે બુટ/લેડિઝ બુટ અને ચપ્પલ આપવા અંગેના પરિપત્ર માટે |
ચોથા કર્ગના કર્મચારીઓને ગણવેશ માટે ધોલાઇ ભથ્થું Posted: 03 Mar 2014 07:51 PM PST |
Posted: 03 Mar 2014 10:06 AM PST કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ તાલીમ અને પરીક્ષાની કામગીરી ટેકનીકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને બદલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવા બાબતના પરિપત્ર માટે |
પોલીટેકનીક ડિપ્લોમા કોર્ષ - ધોરણ ૧૦-૧૨ સમકક્ષ Posted: 03 Mar 2014 10:03 AM PST ઔધોગિક તાલીમ સંસ્થામા કરેલ કોર્સ તથા પોલીટેકનીકમા કરેલ ત્રણ વર્ષના ડીપ્લોમા કોર્સને સરકારી નોકરી માટે ધોરણ-૧૦ તથા ૧૨ સમક્ક્ષ ગણવા અંગેના પરિપત્ર માટે અહિ ક્લીક કરો. |
Posted: 03 Mar 2014 09:53 AM PST |
S.S.C 2014 Internal Marks Data Entry Posted: 03 Mar 2014 09:47 AM PST |
You are subscribed to email updates from Jitu Gozaria To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો