રવિવાર, 16 માર્ચ, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


Press Note

Posted: 15 Mar 2014 06:57 PM PDT


ધોરણ ૧૦ ના વિજ્ઞાન અને ટેકનોલોજી ના પેપરે વિધ્યાર્થીઓ ને અપસેટ કર્યા

Posted: 15 Mar 2014 07:02 AM PDT

                             આજના ધોરણ ૧૦ નુ વિજ્ઞાન અને ટેકનોલોજી નુ પેપર જોતા એક ઘડી તો અવુ લાગ્યુ કે શુ આ ખરેખર S.S.C.ના વિધ્યાર્થી ઓ માટે હતુ કે તેમને ભણાવતા શિક્ષકો ની ટાટ ની પરીક્ષા નુ હતુ તે હજુ નક્કી થઇ શક્યુ નથી.



                                           ધોરણ ૧૦ ના પેપરમાં નિયમ અનુસાર મધ્યમ ,નબળા અને હોશીયાર વિદ્યાર્થી ઓને ધ્યાન મા રાખી ને પેપર કાઢવુ  જોઇએ પરંતુ પેપેર સેટર શુ સાબીત કરવા માગે છે તે કઇ સમજાયુ નહી
                                          વર્ષ ૨૦૧૪ ના પેપર સેટરો ની મીટીંગ મા ખાસ કહેવામાં આવ્યુ હતુ કે દર વર્ષે ૧૦ -૧૦ પ્રશ્નો HIGHERR  ORDER THINKING SKILL અનુસાર મુકવા જેનાથી ૫ વર્ષ મા એટલે કે ૨૦૧૯ શુધી માં ૫૦ ગુણનુ સંપુર્ણ પેપર Highh Skill મુકજબ નુ આવે

પણ કે મ જાણે આ વખતે જ બધા જ પશ્નો Thiniking Skill  મુજબના મુકી દઇ ને આ પેપર સેટર ક્યો અવોર્ડ મેળવવા માગે છે તે સમજાતુ નથી.

આ પેપર ના મોટા ભાગ ના પ્રશ્નો વિચાર માગી લે તેવા હતા જે થી વિધ્યાર્થીઓ ને સમય મર્યાદા મા આ પ્રશ્નો ના ઉત્તર આપવા ખુબ જ મુશ્કેલ બન્યા હતા.

ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના બળકો ની ક્ષમતા સરખી હોતી નથી. ટુંક મા બધા બાળકો ને ધ્યાન મા રાખી ને પેપર સેટ કરવુ જોઇએ

માત્ર ગણિત અને વિજ્ઞાન ના જ પેપર કેમ ભારે આવે છે ?
શળામા માત્ર ગણિત અને વિજ્ઞાન નુ પરીણામ કેમ ખુબ ઓછુ આવે છે ?

પેપર સેટર શિક્ષક 
પેપર જોનાર શિક્ષક 
છતાંય ઉપરોક્ત બન્ને વિષય નુ પરીણામ નબળુ ......???
જગો મિત્રો જાગો .....આપણે જાતે જ આપણા પગ પર કુહાડી મારી રહ્યા છીએ ....

ભગવાન હવે પછી પેપર સેટરો ને સદબુધ્ધી આપે  જે થી બાળકો ને હવે સહન કરવુ ના પોડે....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો