શુક્રવાર, 14 માર્ચ, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


ધો.10નું ગુજરાતીનું પેપર સરળ રહેતા વિદ્યાથીઓમાં ખુશીનો માહોલ

Posted: 13 Mar 2014 06:34 AM PDT

અમદાવાદ, 13 માર્ચ 

રાજ્યભરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ગુજરાતીનું પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ સ્વામિ વિવેકાનંદના જીવન ચરિત્ર વિષે નિબંધ પુછાતા પણ વિદ્યાર્થીઓને સરળતા રહી છે. 

ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનુ પ્રથમ પેપર પુર્ણ થતા વિદ્યાર્થીઓ દોડતા ખુશિની સાથે ક્લાસ રુમમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા. વિદ્યાથીઓને પેપર વિશે પુછવામાં આવતા સમગ્ર પેપર એકંદરે સરળ રહેતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી જ્યારે બીજી તરફ શાળાનાં શિક્ષકોએ પણ આજના પેપરને સરળ ગણાવ્યુ છે.

BEST OF LUCK FOR BOARD EXAMINATION

Posted: 13 Mar 2014 06:27 AM PDT


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો