| examination time Posted: 03 Feb 2014 08:07 PM PST |
| રાજ્ય ની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક / જુના શિક્ષક ની ભરતી Posted: 03 Feb 2014 07:54 PM PST
|
પ્રથમ તબ્બકા માં પસંદ થયેલા ઉમેદવારો ની યાદી  | બીજા તબ્બકા માં પસંદ થયેલા ઉમેદવારો ની યાદી  | | ત્રીજો તબક્કો | | ઉમેદવારો માટેની સૂચના : | | (1) ત્રીજા તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 03-02-2014 થી તા 05-02-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે. | | (2) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 03-02-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. | | (3)ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. | | (4)પ્રથમ તબક્કામાં જે ઉમેદવારો એ પસંદગી વિકલ્પ આપેલ નથી તેઓનો હક્ક આપોઆપ રદ થઇ જાય છે અને તેઓં પ્રસ્તુત પસંદગી પ્રક્રિયા માં ભાગ લઈ શકશે નહિ | | (5)જે ઉમેદવારો નો ત્રીજા તબક્કામાં સમાવેશ થતો હશે તે ઉમેદવારો જ શાળા પસંદગી કરી શકશે. | શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા  | શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે |
ત્રીજા તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાની શાળા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે | | વિષય | | | ગુજરાતી | | હિન્દી | | અંગ્રેજી | | અર્થશાસ્ત્ર | | ગણિત | | રસાયણશાસ્ત્ર | | ભૌતિક શાસ્ત્ર | | જીવવિજ્ઞાન | | સંસ્ક્રુત | | આંકડાશાસ્ત્ર | | સમાજશાસ્ત્ર | | મનોવિજ્ઞાન | | ભુગોળ | | નામુ અને વાણિજ્ય | | શારીરિક શિક્ષણ | | તર્કશાસ્ત્ર |
| | શિક્ષણ સહાયક | | ગુજરતી માધ્યમ | અંગ્રેજી માધ્યમ | | ૬૬.૪૦ | - | | ૬૭.૪૨(Female) | - | | ૬૪.૩૦ | ૬૮.૬૧ | | ૬૩.૦૮ | - | | ૫૯.૭૬ | - | | ૫૮.૮૪ | - | | ૫૪.૭૩ | - | | ૬૦.૪૯(Female) | ૬૦.૪૪ | | ૬૭.૫૫ | - | | - | - | | ૬૦.૬૯ | - | | ૫૯.૫૩ | - | | ૫૬.૮૭ | - | | ૬૫.૧૩(Female) | ૬૩.૯૨ | | - | - | | ૫૪.૮૭ | - |
| | જુના શિક્ષક | | ગુજરતી માધ્યમ | અંગ્રેજી માધ્યમ | | ૬૧.૦૮ | - | | ૫૯.૯૨ | - | | ૬૦.૬૮ | - | | - | - | | ૫૨.૨૮(Female) | - | | ૫૮.૨૦ | - | | ૫૧.૪૮ | - | | - | - | | ૬૪.૬૧ | - | | - | - | | ૫૬.૭૬ | - | | ૫૪.૮૭ | - | | - | - | | - | - | | ૫૩.૮૨(Female) | - | | - | - |
|
ઉમેદવારો એ માત્ર હેલ્પલાઇન નંબર ઉપર જ સંપર્ક કરવો. અધિકારીઓ ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવો નહી. |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો