બુધવાર, 26 ફેબ્રુઆરી, 2014

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


વિદ્યાર્થી મૂંઝવણ માર્ગદર્શન હેલ્પલાઈન

Posted: 25 Feb 2014 10:42 AM PST

વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોની તાલીમ અંતર્ગત પરિપત્ર તથા અખબારી યાદી

Posted: 25 Feb 2014 10:49 AM PST


વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા હોલ ટિકીટ અખબારી યાદી 




ધોરણ ૧૦ - ૧૨ પરીક્ષા તાલીમ બાયસેગ

Posted: 25 Feb 2014 10:26 AM PST

શિક્ષકોના પડતર પ્રશ્નો અંતર્ગત રજૂઆત માટે અધિવેશન

Posted: 25 Feb 2014 08:17 AM PST


જાહેર નિમંત્રણ 

તા. ૦૧/૦૩/૨૦૧૪  શનિવારના રોજ   માધવ વિદ્યાસંકુલ - પ્રણામીનગર  વસ્ત્રાલ ખાતે  રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - કર્ણાવતી  ગુજરાત દ્વારા   ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી  શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મુખ્યમહેમાન પદે અધિવેશન રાખેલ છે. તેમાં  બોર્ડના ચૂંટાયેલા  કારોબારી સભ્ય  તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - કર્ણાવતી  ગુજરાતના  પ્રમુખ  શ્રી  આર.પી.પટેલ  દ્વારા  શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણમંત્રીશ્રીને ધારદાર રજૂઆત કરી છે અને તે દિવસે પડતર પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત થવાની છે. અધિવેશનમાં સારસ્વત મિત્રોને હાજર રહેવા ભાવભીનું  આમંત્રણ અત્રે  આ પત્રિકા દ્વારા આપવામાં આવેલ છે. ભોજનની વ્યવસ્થા કરેલ છે. અધિવેશનમાં  શિક્ષકોના પડતર પ્રશ્નોને શિક્ષણમંત્રી સામે વાચા આપવા સારસ્વત મિત્રોને હાજર રહેવા ભાવભીનું આમંત્રણ છે. 






જરા હસો

Posted: 25 Feb 2014 03:40 AM PST

માનવમાત્ર - ભૂલને પાત્ર 

લોકસભા ચૂંટણી ૨૦૧૪ માટે  મહેસાણા તાલુકાના ગોઝારિયા માધ્યમિક  શાળામાં  પટાવાળાને  પ્રમુખ અધિકારી ( પ્રિસાઈન્ડીગ ઓફિસરના ઓર્ડર અપાયા.  પટાવાળા ટેંન્શનમાં .  ઓર્ડર કેંન્સલ કરાવવા મહેસાણાના ધક્કા.  પટાવાળા ધોરણ ૧૦ પણ પાસ નથી. પટાવાળા પણ ઓર્ડર જોઈને  ઓર્ડર લખનાર પર મૂછમાં  હસવા લાગ્યા. 

પટાવાળા ઉપરાંત શાળાના વહિવટી કર્મચારીઓ ( ક્લાર્ક ) ને પણ પ્રમુખ અધિકારીના ઓર્ડર અપાયા.


DEO / DPEO ચાર્જમાં - લોકોને ધરમધક્કા

Posted: 25 Feb 2014 03:23 AM PST

મહેસાણા જિલ્લાની બંને શિક્ષણ કચેરીઓ ચાર્જમાં - સાહેબ નથી તેવા જવાબો થી લોકો કંટાળે છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો