શિક્ષણ પરિપત્રો |
Posted: 14 Jan 2014 07:23 AM PST નીચે 8 % DA ની ગણતરી કરવાની એક્સેલ શીટ આપેલ છે. શીટ ખોલી ફક્ત પીળા રંગના ખાનામાં બેઝિક પગાર તથા ગ્રેડ પે નાખવો.કોમેન્ટમાં આપના સૂચનો આવકાર્ય છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યર્થીઓ માટે મારી સમજ મુજબ એક્સેલ ફાઈલ બનાવી છે કોઈ ભૂલ હોયતો મોબાઈલ નંબર પર જાણ કરશો. Merit Calculator - 12 Science Calculate Your Merit for Higher Secondary Teacher ( Merit Calculator ) એરિયર્સ ગણતરી ( Due to Pay band effect ) April 2010 to Dec 2011 ઈટાદરા હાઈસ્કૂલ - તા. માણસાના ઉત્સાહી શિક્ષકશ્રી વિજયભાઈ પટેલે ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો માટે એક્સેલ ફાઈલ બનાવી છે જે અત્રે નીચેની લીંક પર ક્લીક કરવાથી ખુલશે. વિજયભાઈનો મોબાઈલ નંબર ૯૮૭૯૦૩૧૮૫૫ છે. ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો કોઈપણ બે સંખ્યા વચ્ચેની અવિભાજ્ય સંખ્યા શોધો Salary slip ઝડપથી કોઈપણ સંખ્યાના અવયવ પાડો ઉંમર શોધક કેલ્ક્યુલેટર (Age Calculation Calculator) life time calender ચિત્ર બારીકાઈથી જોઈ મગજ |
Posted: 14 Jan 2014 06:42 AM PST LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો. LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો. |
You are subscribed to email updates from Jitu Gozaria To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો