રવિવાર, 12 જાન્યુઆરી, 2014

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Income Tax Return Efiling Guideline

Posted: 11 Jan 2014 04:48 AM PST

Here You have see all procedure to fill Income Tax return online 

Procedure - for income tax - efiling using excel utility (Online Retuen fiing )



વિચાર

Posted: 11 Jan 2014 04:39 AM PST

પ્રવર્તમાન મોંઘવારી ધ્યાનમાં લેતાં મોંઘવારી ૧૦૧ % થવાની સંભાવના છે. ખરેખર મોઘવારી ૧૦૦ % થાય ત્યારે મોઘવારી મર્જ કરી શકાય અને  કર્મચારીઓને લાભ થાય. પરંતુ મોંઘવારી મર્જ થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. ચૂંટણીના કારણે જાદુ થાય તો નવાઈ નહિ. 

MERIT CALCULATOR

Posted: 11 Jan 2014 04:31 AM PST

સારસ્વત મિત્રોના ઉપયોગ માટે ભરત ચૌહાણ તથા પૂરણ ગોંડલિયા દ્વારા મળેલ મેરીટ ગણતરી માટેના કેલ્ક્યુલેટર અહિ સામેલ છે. જે આપને ઉપયોગી નિવડશે. 

HTAT PRINCIPAL MERIT CALCULATOR


SECONDARY TEACHER MERIT CALCULATOR

SEC.PRINCIPAL MERIT CALCULATOR

PRIMARY 6 TO 8 MATHS/SCIENCE MERIT CALCULATOR

PRIMARY 6 TO 8 SOCIAL SCIENCE MERIT CALCULATOR

  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો