Educational corner ( શૈક્ષણિક ) |
- BLO
- વિકલ્પવાળા શિક્ષક મિત્રો જોગ
- ચુંટણી કામગીરીની વળતર રજા મેળવવા બાબત............
- ટ્રાન્સપોર્ટેશન ઓનલાઈન સોફ્ટવેર માં એન્ટ્રી કરવા બાબત નો પરિપત્ર .
- BRC/CRC ને શિક્ષકોના બદલી કેમ્પમા ઉપસ્થિત રહેવા બાબત .............
- kutchh jilla badli camp
- VADH NI MAHITI KANKREJ
- BK KANKREJ BADLI DATES
- Gandhinagar Vadh Ghat
Posted: 08 Jul 2013 07:26 PM PDT |
Posted: 08 Jul 2013 06:03 PM PDT |
Posted: 08 Jul 2013 07:03 AM PDT હવે આ પોષ્ટ જુઓ મિત્રો , જાગો વિકલ્પવાળા શિક્ષક મિત્રો તમને અન્યાય થઈ રહ્યો છે... ૧ ) અમૂક શિક્ષકમિત્રો ૧૦ કે તેથી વધુ વર્ષની સીનીયોરીટી વાળા એમની શાળામાં વિકલ્પ સ્વીકાર્યો અને હવે તાલુકાફેર કે આંતરીક બદલી માં પણ તેમની નવેસરથી સીનીયોરીટી ગણાય એ અન્યાય નહી તો શું? ૨) અમૂક શિક્ષકમિત્રો કે જેમણે PTC ના આધારે ૨૦૧૦ માં ભરતી થઈ ૧ થી ૭ ની શાળામાં તેઓ + Grad થયેલા હોય વિકલ્પ સ્વીકાર્યો ૨૦૧૨ માં તો તેઓ માટે તાલુકાફેર બદલી કેમ્પ માંગણી ૨૦૧૫ માં એટલે તેઓ ૧થી૫ ના હાલના કેમ્પમાં પણ ના જઇ શકે કે ના ૬ થી ૮ ના આ અન્યાય નહી તો શું???? ૩) અમૂક શિક્ષક મિત્રો એવા છે કે જેમને શાળામાં સીનીયોરીટી વધુ હૉય અને વિકલપા સ્વીકારી ને પણ તમારી શાળા મેળવેલી હોય તો પણ તમે B.Ed વાળા રેગ્યુલર ભરતીવાળા શિક્ષકમિત્રો કરતાં પણ પાછળ ભવિષ્યમાં(આવતા વર્ષે) તમારે પણ વધનો સામનો કરવો પડશે એવી સ્થિતિ સર્જાય આ અન્યાય નહી તો શું??????? હજીયે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે વધ અને વિકલ્પની પ્રક્રીયા સરખી જ છે તેમની સીનીયોરીટી મૂળ શાળાની ગણાતી હૉય તો વિકલ્પવાળા ની કેમ નહી ???????????????? મિત્રો , ભલે તમને વિકલ્પ લઈને તમારી મનગમતી શાળા મળી હોય પણ સીનીયોરીટી ની લડતમાં સહકાર આપજો ... Atul Patel |
ચુંટણી કામગીરીની વળતર રજા મેળવવા બાબત............ Posted: 08 Jul 2013 06:52 AM PDT |
ટ્રાન્સપોર્ટેશન ઓનલાઈન સોફ્ટવેર માં એન્ટ્રી કરવા બાબત નો પરિપત્ર . Posted: 08 Jul 2013 06:43 AM PDT |
BRC/CRC ને શિક્ષકોના બદલી કેમ્પમા ઉપસ્થિત રહેવા બાબત ............. Posted: 08 Jul 2013 06:39 AM PDT |
Posted: 08 Jul 2013 06:28 AM PDT kutchh jilla badli camp15/7/13 - over setup--mandvi ,abdasa ,lakhpat, nakhtrana ,bhujanjar rapar, bhachau , gandhidham 17/7/13--taluka fer---bhuj 18/7/13--taluka fer--rapar 19/7/13--taluka fer--bhachau 20/7/13--taluka fer---mundra mandvi 22/7/13---taluka fer--gandhidhamanjar 23/7/13--taluka fer--nakhtrana lakhpat abdasa 25/7/13--genral camp---mandvi ,abdasa ,lakhpat, nakhtrana ,bhuj 26/7/13--genral camp--anjar rapar, bhachau , gandhidham 29/7/13--jilla fer |
Posted: 08 Jul 2013 05:46 AM PDT KANKREJ 1 TO 5 VADH VALI 9 SCHOOLS ZALMOR,RAVIYANA,KUVARBA,RANAVADA,NAGOT,LEBALIYAVAS,FATEGADH,NAVAPURA,AMARPURA |
Posted: 08 Jul 2013 05:13 AM PDT BK KANKREJ BADLI CAMP VADH GHAT DETAIL 1 TO 5 ~ VADH - 9, GHAT - 56 6 TO 7 ~ GHAT - 18, VADH - 0 6 TO 8 ~ GHAT BHASHA ~ 28 MATHS SCI. ~ 88 SOCIAL SCI. ~ 46 6 TO 8 TOTAL GHAT - 162 |
Posted: 07 Jul 2013 10:57 PM PDT |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો