મંગળવાર, 9 જુલાઈ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


Download SPIPA Civil Service Training Exam Call Letters 2013

Posted: 08 Jul 2013 09:10 PM PDT

SPIPA Civil Service Training Exam Call Letters click here

Vikalp vada sixak mitro mate suchana (porbandar)

Posted: 08 Jul 2013 09:03 PM PDT


JUNAGADH JILLA NI TMAM JAGYA

Posted: 08 Jul 2013 11:43 AM PDT

JUNAGADH JILLA NI TMAM JGYA: click here

HTAT NAJIK NA SAMAY MA AAVVANI SHAKYATA

Posted: 08 Jul 2013 11:42 AM PDT

18-7 htat jahernamu paper ma 
18-8 parixa htat ni 
anubhav 5 varsh 
htat aacharyo pan parixa aapi shakshe

HAL MA BDLI TEMAJ BHARTI MATE KHUB J UPYOGI

Posted: 08 Jul 2013 09:54 AM PDT

GUJARAT NI SCHOOL LIST VISHE MAHIITI:click here

EK SATHE 8 CL MANJUR KRVA ANGE PARIPATRA

Posted: 08 Jul 2013 08:52 AM PDT

જો હાઇસ્કુલના શિક્ષક્ને વળતર રજા મળે તો પ્રાથમિક ના શિક્ષકને કેમ નહિ ?

Posted: 08 Jul 2013 08:22 AM PDT

જાગો મિત્રો જાગો..............

kutchh jilla badli camp

Posted: 08 Jul 2013 08:21 AM PDT

15/7/13 - over setup--mandvi ,abdasa ,lakhpat, nakhtrana ,bhuj
anjar rapar, bhachau , gandhidham
17/7/13--taluka fer---bhuj
18/7/13--taluka fer--rapar
19/7/13--taluka fer--bhachau
20/7/13--taluka fer---mundra mandvi
22/7/13---taluka fer--gandhidhamanjar
23/7/13--taluka fer--nakhtrana lakhpat abdasa
25/7/13--genral camp---mandvi ,abdasa ,lakhpat, nakhtrana ,bhuj
26/7/13--genral camp--anjar rapar, bhachau , gandhidham
29/7/13--jilla fer

BRC/CRC ને શિક્ષકોના બદલી કેમ્પમા ઉપસ્થિત રહેવા બાબત .............

Posted: 08 Jul 2013 08:06 AM PDT

વિકલ્પવાળા શિક્ષક મિત્રો જોગ

Posted: 08 Jul 2013 08:05 AM PDT

હવે આ પોષ્ટ જુઓ મિત્રો , જાગો વિકલ્પવાળા શિક્ષક મિત્રો તમને અન્યાય થઈ રહ્યો છે...
(૧ ) અમૂક શિક્ષકમિત્રો ૧૦ કે તેથી વધુ વર્ષની સીનીયોરીટી વાળા એમની શાળામાં વિકલ્પ સ્વીકાર્યો અને હવે તાલુકાફેર કે આંતરીક બદલી માં પણ તેમની નવેસરથી સીનીયોરીટી ગણાય એ અન્યાય નહી તો શું?
(૨) અમૂક શિક્ષકમિત્રો કે જેમણે PTC  ના આધારે ૨૦૧૦ માં ભરતી થઈ ૧ થી ૭ ની શાળામાં તેઓ + Grad થયેલા હોય વિકલ્પ સ્વીકાર્યો ૨૦૧૨ માં તો તેઓ માટે તાલુકાફેર બદલી કેમ્પ માંગણી ૨૦૧૫ માં એટલે તેઓ ૧થી૫ ના હાલના કેમ્પમાં પણ ના જઇ શકે કે ના ૬ થી ૮ ના આ અન્યાય નહી તો શું????
(૩) અમૂક  શિક્ષક મિત્રો એવા છે કે જેમને શાળામાં સીનીયોરીટી વધુ હૉય અને વિકલપા સ્વીકારી ને પણ તમારી શાળા મેળવેલી હોય તો પણ તમે B.Ed વાળા રેગ્યુલર ભરતીવાળા શિક્ષકમિત્રો કરતાં પણ પાછળ ભવિષ્યમાં(આવતા વર્ષે) તમારે પણ વધનો સામનો કરવો પડશે એવી સ્થિતિ સર્જાય  આ અન્યાય નહી તો શું?
હજીયે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે વધ અને વિકલ્પની પ્રક્રીયા સરખી જ છે તેમની સીનીયોરીટી મૂળ શાળાની ગણાતી હૉય તો વિકલ્પવાળા ની કેમ નહી ?
મિત્રો , ભલે તમને વિકલ્પ લઈને તમારી મનગમતી શાળા મળી હોય પણ સીનીયોરીટી ની લડતમાં સહકાર આપજો ..

BK KANKREJ BADLI CAMP VADH GHAT DETAIL

Posted: 08 Jul 2013 05:12 AM PDT

1 TO 5 ~ VADH - 9, GHAT - 56
6 TO 7 ~ GHAT - 18, VADH - 0
6 TO 8 ~ GHAT
BHASHA ~ 28
MATHS SCI. ~ 88
SOCIAL SCI. ~ 46
6 TO 8 TOTAL GHAT - 162

JUNAGADH JILLA BDLI CAMP.........

Posted: 08 Jul 2013 03:35 AM PDT

Government College jobs

Posted: 08 Jul 2013 03:29 AM PDT

Government has decided to fill up 800 lecturers in Government College . Application are invited. For online application.

VIAKALP VADA SIXAKO NI SINEORITY SALANG GANAVI JOI E.

Posted: 07 Jul 2013 11:30 PM PDT

Gandhinagar Vadh Ghat

Posted: 07 Jul 2013 11:29 PM PDT

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો