રવિવાર, 7 જુલાઈ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


BK DIODAR VADH GHAT

Posted: 06 Jul 2013 09:34 AM PDT

BK Deodar setup. 1-5 Ma 7 vadh 58 ghat 6-8 137 ghat 6-7 ma 33 ghat. Op schools Deodar 8 Devpura Laxmipura Bhesana Vadivistar Paldi Mojru nava. Info by Guru Chankya

CCC પરીક્ષાના ફોર્મ

Posted: 06 Jul 2013 08:37 AM PDT

CCC પરીક્ષાના ફોર્મ જે મિત્રોને CCC પરીક્ષા આપવાની હોય તમના માટે ITI PALANPUR ખાતે CCC પરીક્ષાના ફોર્મ સોમવાર,મંગળવાર અને બુધવારના દિવસે ઓફીસ સમય દરમ્યાન સ્વીકારવાનું ચાલુ છે,જેની તમામ મિત્રોએ નોધ લેવી.ફી રૂપિયા 150/- છે.

સીસીસીના નવા ફોર્મ સ્વીકારવાના ચાલુ કરેલ છે

Posted: 06 Jul 2013 06:38 AM PDT

પાલનપુર પોલીટેક્નીક્મા સીસીસીના નવા ફોર્મ સ્વીકારવાના ચાલુ કરેલ છે અને તે મહિનાના પહેલા,ત્રીજા,અને પાંચમા શનિવારે સ્વીકારવામાં આવશે. સમય ૧૧.૦૦ થી ૪.૦૦ વાગ્ય સુધી....
ડાયરેક્ટ પરિક્ષા ( તાલિમ લીધા સિવાય ) ૧૫૦ રુપીયા ફી ના ફોર્મ સ્વિકારવામા આવતા નથી. ફક્ત ૧૦૫૦ રુપીયા ( તાલિમ લઇને ) ફી વાળા ફોર્મ જ સ્વિકારવામા આવે છે. ૧૫૦ રુપીયા વાળા ફોર્મ બન્ધ કરેલ છે.

પાટણ જીલ્લા બદલી કેમ્પ અગત્યની નોધ

Posted: 06 Jul 2013 06:04 AM PDT

પાટણ જીલ્લા બદલી કેમ્પ અગત્યની નોધ :- જે શિક્ષકોએ 01/07/2013 ની સીનિયોરીટીને ધ્યાને લઇને on line ફોર્મ ભરેલ છે તેવા શિક્ષકોએ સીનિયોરીટી સંબંધીત ફેરફાર કરવા માટે નવેસરથી ઓન લાઇન ફોર્મ ભરવાની જરૂરીયત નથી. દરેક ઓન લાઇન ભરાયેલા ફોર્મની સીનિયોરીટી આપમેળે 15/07/2013 ની સ્થીતીએ જિલ્લા કક્ષાએ થી ગણી લેવામાં આવશે.

SC વિદ્યાર્થી શિષ્યવ્રુતી બાબત............

Posted: 06 Jul 2013 05:49 AM PDT

SC વિદ્યાર્થી શિષ્યવ્રુતી બાબત............


આણંદના શિક્ષકોનો બદલી કેમ્પ યોજાશે

Posted: 06 Jul 2013 05:38 AM PDT

આણંદના શિક્ષકોનો બદલી કેમ્પ યોજાશે

આણંદ જિલ્લામાં આવેલ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ૬થી ૧૯મી જુલાઇ દરમિયાન બદલી કેમ્પ યોજાનાર છે. કેમ્પમાં આંતરિીક અરસ-પરસ, તાલુકા ફેરબદલ, જિલ્લા ફેર બદલી ઇચ્છતાં શિક્ષકો ભાગ લેશે.
આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના જણાવ્યા અનુસાર ૬ જુલાઇ જિલ્લા આંતરિક અરસ-પરસ બદલી કેમ્પ ૯ વાગ્યે નાવલી કન્યાશાળા ખાતે યોજાશે. માગણીની આંતરિક બદલીઓમાં ૮મી જુલાઇએ સવારના ૯ વાગ્યે આણંદ તાલુકાનો અને બપોરના ૧૨ વાગ્યે ઉમરેઠ તાલુકાનો કેમ્પ વાસદ કુમારશાળા ખાતે યોજાશે.૯મી જુલાઇએ સવારના ૯ વાગ્યે બોરસદ તાલુકાનો અને બપોરના ૧૨ વાગ્યે આંકલાવ તાલુકાનો કેમ્પઆર.બી.પટેલ હાઇસ્કૂલ કાવીઠા ખાતે રાખવામાં આવ્યો છે.
૧૧મી જુલાઇએ સવારના ૯ વાગ્યે પેટલાદ તાલુકાનો અને ૧૨ વાગ્યે સોજિત્રા તાલુકાનો કેમ્પ સુણાવ પીટીસી કોલેજ ખાતે યોજાશે. ૧૨મી જુલાઇએ સવારના ૯ વાગ્યે ખંભાત તાલુકાનો અને ૧૨ વાગ્યે તારાપુર તાલુકાનો કેમ્પ મેતપુર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જનરલ બદલી કેમ્પ ૧૬મી જુલાઇને સવારના ૯ વાગ્યે નાવલી કન્યાશાળા ખાતે તેમજ જિલ્લાભેર અરસ-પરસ બદલી કેમ્પ ૧૭મી જુલાઇ અને જિલ્લાફેર એકતરફીબદલી કેમ્પ ૧૯મી જુલાઇએ સવારના ૯ વાગ્યે નાપાડ તળપદ કુમારશાળા ખાતે રાખવામાં આવ્યો છે

જેલ ખાતાના સિપાહી ભરતીની શારીરિક કસોટી .......................

Posted: 06 Jul 2013 05:36 AM PDT

જેલ ખાતાના સિપાહી ભરતીની શારીરિક કસોટી ....................... 

ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા Tet,Tat કે HTAT પાસ કરવી જરુરી છે ?

Posted: 06 Jul 2013 04:38 AM PDT

ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા Tet,Tat કે HTAT પાસ કરવી જરુરી છે ?

અમુક મિત્રો હા કહેશે અને અમુક મિત્રો ના.............. 
પરંતુ પરિપત્ર ના અવળા અર્થઘટન દ્વારા આ પરિક્ષાઓ પાસ કરવી ફરજીયાત છે તેવુ LF Office આગ્રહ રાખે છે. શિક્ષક સંઘે આ બાબતનો વિરોધ દર્શાવ્યો  છે.
                                                                                      (શિક્ષક જ્યોત માંથી............)

કોમ્પ્યુટર કૌશલ્ય ની તાલિમમને ફરજ પર હાજર ગણવા બાબત......

Posted: 06 Jul 2013 04:20 AM PDT

કોમ્પ્યુટર કૌશલ્ય ની તાલીમને ફરજ પર હાજર ગણવા બાબત......

                                                                                                  ( શિક્ષક જ્યોત માંથી.......)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો