Educational corner ( શૈક્ષણિક ) |
- બદલી કેમ્પમાં શાળાના કુલ મહેકમને ધ્યાને લેવા આદેશ
- બીએલઓ બૂથ ઉપર હાજર ન થાય તો સસ્પેન્સન સુધી પગલાં
- Biseg 2013 Time table and Paripatra
- મત્સ્યોધોગ ખાતાની મત્સ્ય અધીકારી (સામાન્ય) વર્ગ - ૩ ની સીધી ભરતી
- BK Jawahar Navodaya vidyalaya std 5 Entrance exam result
- February 2012 Jawahar Navodaya vidyalaya std 5 Entrance exam result
- HTAT આચાર્ય બનવા માટેની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો
- CCC RESULT (પ્રમાણપત્ર )
- બદલી અંગેના લેટેસ્ટ પત્રકો
બદલી કેમ્પમાં શાળાના કુલ મહેકમને ધ્યાને લેવા આદેશ Posted: 03 Jul 2013 08:58 PM PDT બદલી કેમ્પમાં શાળાના કુલ મહેકમને ધ્યાને લેવા આદેશ : સંગઠન રજૂઆત કરીનેભેખડે ભરાયું પ્રાથમિક શિક્ષણમાં વહીવટીક્ષેત્રે મગજની નસો ખેંચાઇ જાય તેવી મહેકમની પ્રક્રિયા બાદ જાહેર કરાયેલો બદલીનો કેમ્પ યોજાય તે પૂર્વે જનિયામકના એક આદેશે હવા કાઢી નાખતાં હવે કેમ્પ ક્યારે યોજાશે, તેના પર અનિશ્ચિતાના વાદળો ઘેરાયાં છે, તો બીજીતરફ પ્રાથમિક શિક્ષણ નિયામકે પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક કેડર જજાણે રદ્દ કરી નાખી હોય તેવું અર્થઘટન સ્થાનિકેથી કરાતા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે. નિયામક આર.સી. રાવલે તા. ૨/૭ના પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે,વધઘટની બદલી કરતી વખતે શાળાનું મંજૂર મહેકમ ધ્યાને લઇ અને જો વધ થતી હોય, તો શાળાના સૌથી જુનિયર શિક્ષકને વધઘટની બદલીનાનિયમાનુસાર વધમાં ગણીને બદલી કરવાની રહેશે. આ સંદર્ભે અભ્યાસુના જણાવ્યા અનુસાર નિયામકના પરિપત્રથી સ્પષ્ટ થાય છે કે,શાળાના કુલ મંજૂર મહેકમમાં ધો. ૧થી પમાં આઠ શિક્ષક ફરજ બજાવતા હોય અને ધો.૬થી ૮માં બે શિક્ષક ફરજ બજાવતા હોય આવી સ્થિતિમાં ધો. ૬થી ૮માં બે શિક્ષકોની ઘટ પડે, તો ધો. ૧થી પવાળા એટલે કે પીટીસીવાળા શિક્ષકોને ધો. ૬થી૮માં વિષય શિક્ષક તરીકે સમાવી લેવામાં આવશે. બીજા શબ્દોમાં હવે પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક એવી કેડર રહેતી નથી, એવું સ્થાનિકે માનવામાં આવી રહ્યું છે. |
બીએલઓ બૂથ ઉપર હાજર ન થાય તો સસ્પેન્સન સુધી પગલાં Posted: 03 Jul 2013 08:54 PM PDT બીએલઓ બૂથ ઉપર હાજર ન થાય તો સસ્પેન્સન સુધી પગલાં *.ઓર્ડરનો સ્વિકાર ન કરનાર શિક્ષક-બીએલઓને નોટિસ ફટકારાશે રાજકોટ:રાજકોટ શહેર અને જિલ્લાના બુથ લેવલ ઓફીસરોએ કલેકટર તંત્ર સામે લડત છેડી છે. જ્યાં સુધી ૧૧ થી૬ દરમિયાન મતદાર યાદીની કામગીરીનો આદેશ લેખિતમાં ન મળે ત્યાં સુધી કામગીરીનો બહીષ્કારનું એલાન આપ્યુ છે. રવિવારે પણ બુથ ઉપર નહીં બેસવાની અને સાહિત્ય પરત કરવાની ચીમકી તંત્રને આપી હતી. જેના અનુસંધાને કલેકટરે જણાવ્યુ કે,તા. ૭ના રોજ બુથ ઉપર હાજર જે બીએલઓ હાજરનહીં થાય તેમની સામે સસ્પેન્સન સુધીની કાર્યવાહી કરાશે. શિક્ષક-બીએલઓને હાજર થવા માટે ફરજના ઓર્ડરમળ્યા હોય તેમને પણ રવિવારે હાજર થઇ જવા તાકીદ કરાઈ છે.દરમિયાન,કલેકટર તંત્રમાંથી મળેલી માહિતી અનુસાર બીએલઓની લડત સામે ચૂટણી પંચ ઝૂકવા તૈયાર નથી. અગાઉ જેનક્કી થયુ છે તે પ્રમાણે સવારે બે કલાક અથવા સાંજે નોકરીમાંથી છૂટી મતદારોના ઘરે એટલે કે,ડોર ટુ ડોર મતદાર યાદીની ચકાસણી કરવાજવુ પડશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે,મતદાર યાદી સમય મર્યાદામાં પુર્ણ કરવાની હોઇ ચૂંટણી વિભાગ દ્વારા પણ કવાયત હાથધરવામાં આવી છે. બીજી તરફ રવિવાર સુધીમાં બીએલઓ તેમના ઓર્ડરનો સ્વીકારકરશે નહીં તો નોટિસ ઉપરાંત લોકપ્રતિનિધિત્વધારાની કલમ હેઠળ ફોજદારી કાર્યવાહીની પણ જોગવાઇ છે. ચૂંટણી જેટલી જ મતદારયાદીની કામગીરી ગંભીર ગણાવાઇ રહી છે. કોઇ પણ ભોગે બીએલઓએ રવિવારે બુથ ઉપર હાજર રહેવુ પડશે અને મતદાર યાદીની કામગીરી સત્વરેહાથ ધરવી પડશે. તેમાં બેદરકાર સાબીત થશે તો કડક કાર્યવાહી કરાશે. તેમ,કલેકટરે ઉમેર્યુ હતુ. Source Divya Bhaskar |
Biseg 2013 Time table and Paripatra Posted: 03 Jul 2013 08:06 PM PDT |
મત્સ્યોધોગ ખાતાની મત્સ્ય અધીકારી (સામાન્ય) વર્ગ - ૩ ની સીધી ભરતી Posted: 03 Jul 2013 07:18 PM PDT મત્સ્યોધોગ ખાતાની મત્સ્ય અધીકારી (સામાન્ય) વર્ગ - ૩ ની સીધી ભરતીની પસંદગી યાદી / પ્રતીક્ષા યાદી |
BK Jawahar Navodaya vidyalaya std 5 Entrance exam result Posted: 03 Jul 2013 09:50 AM PDT BK Jawahar Navodaya vidyalaya std 5 Entrance exam resultC00045 BADAL GAWLEC00046 RAGHAV BANDEDIYA D00061 RAHUL CHOUGAD D00067 KUSHAL CHOUHAN D00078 MADHAV MEHTA D00080 DEEPANSHU KANESH D00097 LALIT TOMAR D00104 PRAKASH RAWAT E00110 HIMANI PARWAL E00111 KAVYANI PARWAL H00153 LEKHIKA CHOUHAN H00154 KHUSHI BHINDE H00157 MUSKAN DAMOR H00158 ISHA DAWAR H00160 PAYAL BHAYDIYA H00167 YASHU CHOUHAN J00188 DEVANSH RATHORE J00198 KESHAV GOYAL J00205 NISHIL VANI K00207 LAXMAN VERMA L00254 AJAY SOLANKI L00294 KARAN MUJALDA L00319 SANJAY KANESH L00335 RAJPAL MANDLOI N00380 KAVITA GOYAL P00495 LALITA CHOUHAN I00681 PRATEEK DESHMUKH J00689 ACHAL SAHU L00794 DEEPAK L00795 NEERAJ KUMAR CHOUHAN L00812 ALPESH JAMRA L00888 KAMLESH BHURIYA P00944 DISITA KANESH P01020 VANDANA RATHOR C01101 AMAN NAGRAJ H01108 PRACHI BAGHEL J01126 ANKUSH PATEL L01169 HARSHIT CHOUHAN L01319 MILIND SOLANKI L01336 SHIVAM MUVEL L01337 NARAYAN L01353 RAJU DAWAR M01399 SANSKRUTI RATHOR P01456 MANISHA BHAYDIYA P01513 SOHANI MASANIYA P01602 RUPALI CHOUHAN D01732 PRATHAM MANDLOI H01782 SHARMILA K01944 RAVINDRA L01957 DEVENDRA RAWAT L01982 NAWAL SINGH GFADARIYA L01983 THAN SINGH GUTHARIYA P02068 LAXMI MAVDA P02124 RADHIKA MOURYA P02125 SANGEETA DAWAR I02208 PRAKHAR KULSHRESHTH L02297 RITESH KHARAT L02357 PRATHVIRAJ CHOUHAN L02386 MAHESH PADIYAR L02396 VIREN L02437 RAHUL AWASIYA L02484 BHAL SINGH DAWAR L02500 NILESH SASTIYA L02564 ANIL KANESH L02594 ROHIT JAMRA P02665 NEELAM P02667 JYOTIBALA P02713 DISHA BONDAD P02722 MONU RATHAWA P02726 MANISHA KANESH P02727 JYOTI BAMANIYA P02730 NIDHI CHOUNGAD P02757 KUNTI KHARAT L02921 GANESH KANESH L02954 CHETNA KUMAR BHARIYA L02961 RAHUL BHADIYA L02963 SANDEEP DAWAR L02979 MEGHRAJ DHAKAD L02994 MAHESH TOMAR P03148 SHILA |
February 2012 Jawahar Navodaya vidyalaya std 5 Entrance exam result Posted: 03 Jul 2013 09:55 AM PDT ફેબ્રુઆરી -2012 જવાહર નવોદય પરીક્ષાનું રીઝલ્ટhttp://www.navodaya.nic.in/jnvst2010/JNVST2013RESULT.xls |
HTAT આચાર્ય બનવા માટેની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો Posted: 03 Jul 2013 07:23 PM PDT સીધી ભરતીથી HTAT આચાર્ય બનવા માટેની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો............ |
Posted: 03 Jul 2013 07:03 AM PDT CCC RESULT (પ્રમાણપત્ર )GCVT દ્વારા GTU માધ્યમમાંથી લેવાયેલ CCC પરીક્ષાતારીખ 29,30 અને 31 માર્ચ-2013 નારોજ લેવાયેલપરીક્ષા નું રિઝલ્ટની Marksheet (પ્રમાણપત્ર ) આવી ગયેલછે, તો ITI PALANPUR ખાતેથી રૂબરૂ જયી લઇ લેવું .INFO ITI PALANPUR MO-9374009731 |
Posted: 03 Jul 2013 06:58 AM PDT |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો