બુધવાર, 3 જુલાઈ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )

Fix Pay Case

Posted: 02 Jul 2013 07:45 PM PDT

આવતી કાલે એટ્લે કે ૪/૭/૨૦૧૩ ના રોજ ફુલ પગાર કેસ નુ હીયરિંગ સુપ્રિમ કોર્ટ્મા છે.વિદ્યાસહાયક ના બધા કેસો ભેગા ચાલશે. તેમજ તારિખ આવ્વાની સમ્ભાવના છે.

Posted: 02 Jul 2013 07:44 PM PDT

Posted: 02 Jul 2013 07:43 PM PDT

આવતી કાલે એટ્લે કે ૪/૭/૨૦૧૩ ના રોજ ફુલ પગાર કેસ નુ હીયરિંગ સુપ્રિમ કોર્ટ્મા છે.વિદ્યાસહાયક ના બધા કેસો ભેગા ચાલશે. તેમજ તારિખ આવ્વાની સમ્ભાવના છે.

પ્રા. શિક્ષકોનો બદલી કેમ્પ મુલત્વી ભુજ

Posted: 02 Jul 2013 06:57 PM PDT

પ્રા. શિક્ષકોનો બદલી કેમ્પ મુલત્વી ભુજ, તા. 2 : જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા આજથી શરૂ થયેલા બદલી કેમ્પમાં પ્રથમગ્રાસે મક્ષિકાની જેમ શિક્ષક જગ્યા સરભર કરવાની માગણીના પગલે સત્તાવાળાઓએ હાલપૂરતા તમામ કેમ્પ મુલત્વી રાખવાની જાહેરાત કરતાં વર્ષોથી વતન નજીક આવવા માગતા શિક્ષકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. આજે સવારે શરૂ થયેલા ઓવર સેટઅપ (વધ)ના બદલી કેમ્પમાં પ્રારંભે જ શિક્ષક સંગઠને ધો. 1થી 5માં ઓવર સેટઅપ (વધ) વાળા શિક્ષકોને ધો. 6થી 8 વાળા વિષય શિક્ષકોની જગ્યાએ ગયા વર્ષની જેમ સરભર કરવાની માગણી જૂના શિક્ષકો દ્વારામૂકવામાં આવતાં નિયામક કચેરીનું માર્ગદર્શન માગતાં ત્યાંની સૂચનાના પગલે હાલ પૂરતા માગણી વાળા કેમ્પ મુલતવી રાખવાનોનિર્ણય લેવાયો હતો. જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રીરાઠોડ અને હેડ કલાર્ક હરેશ જોશીના જણાવ્યા અનુસાર હવે આ કાર્યક્રમની નવી તારીખ નવેસરથી જાહેર કરાશે. દરમ્યાન કેટલાક નિષ્ઠાવાન શિક્ષકોએ આઘટના અંગે એવા પ્રત્યાઘાત આપ્યા હતા કે, આ કેમ્પમાં સરભર કરવાથી ધો. 1થી 5 વાળા શિક્ષકોને હાલ પૂરતો ફાયદો છે પણજ્યારે તે જગ્યા પર ધો. 6થી 8વાળા વિષય શિક્ષકોની જો ભરતી થઇ જાય તો ફરીવધ ઊભી રહેવાની, તે વખતે પાછી સમસ્યા ઊભી રહેશે વળી જે સારી જગ્યાઓ ઉપલબ્ધ છે તે ન હોય અને દૂર જવાનો વારો આવે. બીજી તરફ ધો. 6થી 8 વાળા વિષય શિક્ષકોને બીજી વખત એટલે ગત વર્ષે અનેચાલુ વર્ષે ફરી અન્યાય થયો અને તેમની બદલીનો હક છીનવાયો છે.વર્તમાન સંગઠન ઉપર ધો. 1થી 5ના શિક્ષકોનું પ્રભુત્વ હોવાથી મોટા ધોરણનું હિત સચવાતું નથી અને આમ જ ચાલ્યું તો ધો. 6થી 8નું અલગ સંગઠન રચાશે તેવું ઉમેર્યું હતું.

વિદ્યાસહાયક શિક્ષકોના રાજીનામા લીધા બાદ કોલ લેટર આપવા માગ

Posted: 02 Jul 2013 06:50 AM PDT

વિદ્યાસહાયક શિક્ષકોના રાજીનામા લીધા બાદ કોલ લેટર આપવા માગ 

રાજ્યની અપર પ્રાયમીર ધોરણ-૬થી ૮માં ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. તેમાં હાલમાં નોકરી કરતા ઘણાં વિદ્યાસહાયકોએ અરજી કરી છે. આથી મેરીટ અને અનુભવના લીધે નવા ઉમેદવારોને અન્યાય થવાની શક્યતા રહેલી છે. શાળામાં નોકરી કરતા વિદ્યાસહાયકો જો ઉમેદવારી નોંધાવવી હોય તો તેમના રાજીનામાં લીધા વિના કોલ લેટર નહિ આપવાની માંગ ઉમેદવારોમાં ઉઠવા પામી છે. વિદ્યાસહાયક શિક્ષકોના રાજીનામા લીધા બાદ કોલ લેટર આપવા માગ રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યના તમામજિલ્લાની અપર પ્રાયમરી ધોરણ-૬થી ૮માં વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. જેમાં ગણિત,વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વિષયના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની કામગીરી પૂર્ણ થઈ છે. હવે આવેલા ફોર્મના આધારે મેરીટના ધોરણે ઉમેદવારના પસંદગી જિલ્લાના કોલ લેટર આપવાની કામગીરી પ્રાથમિક શિક્ષણ વિભાગે શરૂ કરી દીધી છે. વિદ્યા સહાયકની આ ભરતીમાં હાલમાં અપર પ્રાયમરીમાં નોકરી કરતા ઘણાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું હોવાનું નવા ઉમેદવારોએજણાવ્યું છે.

Upar ni vigat mate ladva mangta mitro nichena number par sampark karo.
9979479309 Pankaj Patel
 9979787228 ketan patel
 9016215353 sanjay bhatt
 7600071959 Ramesh patel
 Tarikh 3/7/2013 sector 17 town hall bapore 1 vage malavu

VALSAD BADLI CAMP

Posted: 02 Jul 2013 04:47 AM PDT

Valsad district badli camp vadh ghat- valsad/kaprada11/7/13 vadh ghat- Umbergaon/ Dharmpur/ Pardi 12/7/13 1 to 5 badli camp 15/7/13 6 to 8 badli camp 17/7/13 INFO BY AADHARBHUT FB SUTRO.....

MAHEKAM SALANG GANVU

Posted: 02 Jul 2013 06:45 AM PDT

TAMA JILLA MA SALANG MAHEKAM GAKVU 

Mahekam salang ganashe. 1 - 5 ma vadh thayel ne temni shalama 6 - 8 ma jagya hoy to sarbhar karvani suchana. 

                                                                                                                     Info by Guru chankya

"પ્રા. શિક્ષકોને તેમની શાળામાં ખાલી જગ્યા પર ભરતી પહેલાં બઢતી આપવા માંગ

Posted: 01 Jul 2013 10:07 PM PDT

"પ્રા. શિક્ષકોને તેમની શાળામાં ખાલી જગ્યા પર ભરતી પહેલાં બઢતી આપવા માંગ ભુજ, તા. 1 : ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 30/9/12ના સેટઅપ પ્રમાણે તથા વિકલ્પ્નો લાભ લેનારા શિક્ષકો એચ ટેટમાં જતાં ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરતાં પહેલાં સમાવી લેવા ભુજ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ પ્રા.શિ. નિયામક પાસે રજૂઆત કરી છે. આ શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, 2012માં વિકલ્પ કેમ્પ યોજાયો ત્યારે 2011ના સેટઅપ પ્રમાણે જગ્યાઓ બતાવાઇ હોવાથી તથા એચ ટેટની ભરતી વિકલ્પ બાદ કરવાના કારણે તેમને પોતાની જ શાળામાં વિકલ્પ્નો લાભ મળી શક્યો નહીં. 2011ના જૂનથી ધો. 8 પ્રા. શાળામાં શરૂ થયા છે. આ ત્રણ વર્ષ દરમ્યાન ધો. 6થી 8માં શિક્ષકોની ભરતી અટકી જતાં પ્રા. શાળાના આ શિક્ષકોએ આચાર્યની સૂચના પ્રમાણે અભ્યાસ કરાવ્યો છે. આમ તેમને તક મળશે તો બાળકોને લાયકાત અને અનુભવનો લાભ મળશે તેવી ખાતરી તેમણે લેખિત રજૂઆતમાં આપી છે."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો