આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- HNGU PATAN
- પ્રા. શિક્ષકોનો બદલી કેમ્પ મુલત્વી ભુજ
- New Update.........................
- આણંદ જિલ્લામાં મદદનીશ સરકારી વકીલ અને એડી.પબ્લીક પ્રોસીક્યુટરની જગા માટે અરજીઓ મગાવાઇ:-
- ANAND dist camp
- પાટણ જિલ્લાના બદલી કેમ્પની ONLINE એન્ટ્રી માટે અહીં ક્લિક કરો
- વિદ્યાસહાયક ભરતી માટે ની અગત્યા ની સૂચના
- સરકારી શાળાઓ ના શિક્ષકોની બદલી પરફોર્મન્સ નાં આધારે.
Posted: 02 Jul 2013 08:24 PM PDT |
પ્રા. શિક્ષકોનો બદલી કેમ્પ મુલત્વી ભુજ Posted: 02 Jul 2013 07:29 PM PDT જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા આજથી શરૂ થયેલા બદલી કેમ્પમાં પ્રથમગ્રાસે મક્ષિકાની જેમ શિક્ષક જગ્યા સરભર કરવાની માગણીના પગલે સત્તાવાળાઓએ હાલપૂરતા તમામ કેમ્પ મુલત્વી રાખવાની જાહેરાત કરતાં વર્ષોથી વતન નજીક આવવા માગતા શિક્ષકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. આજે સવારે શરૂ થયેલા ઓવર સેટઅપ (વધ)ના બદલી કેમ્પમાં પ્રારંભે જ શિક્ષક સંગઠને ધો. 1થી 5માં ઓવર સેટઅપ (વધ) વાળા શિક્ષકોને ધો. 6થી 8 વાળા વિષય શિક્ષકોની જગ્યાએ ગયા વર્ષની જેમ સરભર કરવાની માગણી જૂના શિક્ષકો દ્વારામૂકવામાં આવતાં નિયામક કચેરીનું માર્ગદર્શન માગતાં ત્યાંની સૂચનાના પગલે હાલ પૂરતા માગણી વાળા કેમ્પ મુલતવી રાખવાનોનિર્ણય લેવાયો હતો. જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રીરાઠોડ અને હેડ કલાર્ક હરેશ જોશીના જણાવ્યા અનુસાર હવે આ કાર્યક્રમની નવી તારીખ નવેસરથી જાહેર કરાશે. દરમ્યાન કેટલાક નિષ્ઠાવાન શિક્ષકોએ આઘટના અંગે એવા પ્રત્યાઘાત આપ્યા હતા કે, આ કેમ્પમાં સરભર કરવાથી ધો. 1થી 5 વાળા શિક્ષકોને હાલ પૂરતો ફાયદો છે પણજ્યારે તે જગ્યા પર ધો. 6થી 8વાળા વિષય શિક્ષકોની જો ભરતી થઇ જાય તો ફરીવધ ઊભી રહેવાની, તે વખતે પાછી સમસ્યા ઊભી રહેશે વળી જે સારી જગ્યાઓ ઉપલબ્ધ છે તે ન હોય અને દૂર જવાનો વારો આવે. બીજી તરફ ધો. 6થી 8 વાળા વિષય શિક્ષકોને બીજી વખત એટલે ગત વર્ષે અનેચાલુ વર્ષે ફરી અન્યાય થયો અને તેમની બદલીનો હક છીનવાયો છે.વર્તમાન સંગઠન ઉપર ધો. 1થી 5ના શિક્ષકોનું પ્રભુત્વ હોવાથી મોટા ધોરણનું હિત સચવાતું નથી અને આમ જ ચાલ્યું તો ધો. 6થી 8નું અલગ સંગઠન રચાશે તેવું ઉમેર્યું હતું |
New Update......................... Posted: 02 Jul 2013 10:54 AM PDT Badli camp:Rajkot District O.P. Camp... 9/7/13 11.30 vagye 11/7/13 9.00 vagye genral o.p Std.1 to 8 mangni... 16/7/13. To 18/7/13 Std.6 to 8 genral 22/7/13 8.00 vagye Std.1 to 5 genral 23.7.13 8.00 vagya thi. Jilla fer badli.. 25/7/13 8.00 vage .... Gandhinagar Jilla Badli Camp.... Vadh Ghat 6/7/2013 b.r.c. gandhinagar. Taluka fer - 16/7 and 17/7/2013 adalaj. General - 19/7/2013 adalaj khate..... NAVSARI Jilla Badli camp. 13-7-2013 vadh - ghat 14-7-2013 antarik badli 18-7-13 samgra jilla badli camp. Valsad district badli camp vadh ghat- valsad/kaprada 11/7/13 vadh ghat-Umbergaon/ Dharmpur/ Pardi 12/7/13 1 to 5 badli camp 15/7/13 6 to 8 badli camp 17/7/13 |
આણંદ જિલ્લામાં મદદનીશ સરકારી વકીલ અને એડી.પબ્લીક પ્રોસીક્યુટરની જગા માટે અરજીઓ મગાવાઇ:- Posted: 02 Jul 2013 04:24 AM PDT ૧૫-જુલાઇ સુધી અરજી કરી શકાશે: આણંદ જિલ્લામાં મદદનીશ સરકારી વકીલ અને એડી.પબ્લીક પ્રોસીક્યુટરની ત્રણ જગાઓ માટે વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિઓ પાસેથી અરજીઓ મગાવવવામાં આવે છે. આ જગાઓ માટે સમાવિષ્ટ થવા માટેની લાયકાત ધરાવતા ઉમેદવારની ઉંમર ૫૫ વર્ષથી ઓછી અને વકીલ તરીકેની પ્રેકટીસ સાત વર્ષથી વધુ સમયની હોવી જોઇએ, તેમજ નિમણૂંકની અગાઉના ત્રણ વર્ષનો આવકવેરો ભરેલ હોવો જોઇએ. ઉત્સુક તથા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ કલેક્ટર કચેરી-આણંદ ખાતેથી નિયત નમૂનો મેળવીને સ્વચ્છ અક્ષરોમાં વિગતો ભરી તેની સાથે તમામ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સામેલ કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, આણંદને તા.૧૫/૭/૨૦૧૩સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. અનુસૂચિત જાતિ/જનજાતિ તેમજ પછાતવર્ગોના ઉમેદવારોએ જાતિ અંગેની સંપૂર્ણ વિગતો અરજીમાં આપવી અને તે અંગેના પ્રમાણપત્રો આધારોની નકલો સામેલ કરવાની રહેશે. ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે. |
Posted: 02 Jul 2013 03:55 AM PDT 5.7.vadh gat |
પાટણ જિલ્લાના બદલી કેમ્પની ONLINE એન્ટ્રી માટે અહીં ક્લિક કરો Posted: 02 Jul 2013 03:52 AM PDT |
વિદ્યાસહાયક ભરતી માટે ની અગત્યા ની સૂચના Posted: 02 Jul 2013 03:49 AM PDT પ્રોવીઝનલ મેરીટ યાદી જોવાની તેમજ વાંધા અરજી સ્વીકારવાની મુદત તા.૨/૭/૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધી લંબાવવામાં આવે છે(વાંધા અરજી રવિવાર તા.૩૦/૬/૨૦૧૩ સિવાય સ્વીકારવામાં આવશે..) |
સરકારી શાળાઓ ના શિક્ષકોની બદલી પરફોર્મન્સ નાં આધારે. Posted: 02 Jul 2013 03:47 AM PDT |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો